Book Title: Shant Sudharas Part 03
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 354
________________ (ઉપજાતિ છન્દ) यथा विधुः षोडशभिः कलाभिः संपूर्णतामेत्य जगत् पुनीते । ग्रन्थस्तथा षोडशभिः प्रकाशैरयं समत्रैः शिवमातनोतु ॥ ४ ॥ જેમ ચંદ્ર સોળ કળાઓવાળો બનીને પુરબહારમાં ખીલે છે અને સૃષ્ટિને આનંદથી ભરી દે છે, એ રીતે સોળ વિભાગોમાં વિભક્ત આ ગ્રંથ પણ સર્વનું કલ્યાણ કરનારો બને. (ઇન્દ્રવજા છન્દ) यावज्जगत्येष सहस्रभानुः पीयूषभानुश्च सदोदयेते । तावत्सतामेतदपि प्रमोदं ज्योति, स्फुरद्वाङ्मयमातनोतु ॥ ५ ॥ જ્યાં સુધી આ વિશ્વમાં સૂર્ય અને ચંદ્ર ઉદિત થાય છે, ત્યાં સુધી આ પ્રકાશવંત શાસ્ત્રજ્યોતિ (શાન્તસુધારસ) સત્પુરુષોને પ્રસાદ-પ્રસન્નતા આપતો રહેશે અને મનઃસ્થિરતાનો માર્ગ બતાવતો રહેશે. સંપૂર્ણ. ૩૪૦ શાન્તસુધારસ : ભાગ ૩

Loading...

Page Navigation
1 ... 352 353 354 355 356