Book Title: Sevadi Gamna Lekho
Author(s): Jinvijay
Publisher: Z_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf

View full book text
Previous | Next

Page 6
________________ ગામના લેખ. નં. ૩૨૫-૩૨૬ ] (૨૧૬ ) અવલોકન, અર્થ “ જવના દાણું કરવાનું છે. હૃાર શબ્દનો અર્થ મરાઠી “હારા” ( એક જાતની ટેપલી, જેનો ઉપગ દાણું માપવામાં થાય છે તે) થાય છે. આ હકીકતને....( એક બીજા લેખથી) સબીતી મળે છે. - આ લેખની મિતિ વિક્રમ સંવત્ ૧૧૬૭ ના ચિત્રશુદી ૧ ની છે અને તે વખતે અધરાજ મહારાજાધિરાજ હતે. કટુકરાજ યુવરાજની પદ્ધી ઉપર હતું. તે પછી લેખમાં ઉબલરાકની આવેલી રકમ લખેલી છે. આ ઉબલરાક, ઉત્તિમરાજને પુત્ર અને પૂઅવિને પાત્ર છે. આ પૂઅવિને મહાસાહણીયને ઈલ્કાબ લગાડેલે છે. લેખમાં, એ વંશના બીજા પણ લોકોનાં નામે લખેલાં છે. શમીપાટીના મંદિરમાંની ‘જગતી’ માં આવેલા શ્રીધર્મનાથદેવની પૂજા માટે આ ભેટ આપવામાં આવી છે અને આ ભેટ મદ્રાડ, મેદ્રચા, છે છડીઆ અને મડીગ્રામના દરેક ફૂપ (અરહટ)માંના એક એક “હારક ” જેટલા જવના દાણાની હતી. શમીપાટી તે ખરેખર સેવાડિ જ છે જેનો ઉચ્ચાર સેવાડી પણ કરવામાં આવે છે. અને નિવિવાદપણે કહેવું જોઈએ કે ધર્મનાથદેવ તે એજ દેવાલયમાં બેસાડેલા દેવ હશે જેના દ્વાર ઉપર આ લેખ કરે છે. વળી સેવાડિથી ચાર માઈલ આવેલું છેછલી તે જ છેછડિઆ હેવું જોઈએ. બીજા ગામનો ચેકસ ભાસ લાગે તેમ નથી. (૩૨૬), આ લેખની મિતિ સં. ૧૨૧૩, ચૈત્ર વદિ ૮ ભેમ (મંગળ) વારની છે. નડલ (નાડેલ) માં દડપતિ વઈજા અને મહ. જશ દેવ આદિ પંચકુલની સમક્ષ, ચાંદેવ અને જસણગે ( કારકુને ) લખી આપ્યું કે –સીવાડી (સેવાડી) ના રહેનાર વણિક (વાણિયા) મહણાના પુત્ર જિણઢાકે. મહાવીર દેવના મંદિરની જગતીમાં સ્થાપના કરેલા શ્રી પાર્શ્વનાથ દેવની પૂજા માટે, સમીપાટીની મંડ. પિકા (માંડવી) માં, પ્રતિ માસ એક, એમ બાર માસ માટે ૧૨ ૬૨૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8