Book Title: Sevadi Gamna Lekho Author(s): Jinvijay Publisher: Z_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf View full book textPage 8
________________ ગામના લેખ.. 370 ] (218 ) * અવલોકન, અર્થે સમપર્વના ટાંકણે નાડેલની માંડવીમાં (કાંઈક) દાન આખ્યાને ઉલ્લેખ છે. આ લેખ, ગુરાં (ગેર) પીરથીરાજજીના ઉપાશ્રયમાંથી મળી આવે છે એમ શ્રીયુત ભાંડારકરે નોટ કરી છે. આમાં જણાવેલું કરેહડા સ્થાન, મેવાડના સાયરા જીલ્લામાં આવેલું છે અને એ સેવાડીથી તે 8 કેસ (મારવાડના ગાઉ) દૂર છે. એ સ્થાન એક તીર્થસ્થળ તરીકે પ્રસિદ્ધ છે. 326 થી આ 330 સુધીના લેખે છપાયા નથી. શ્રીયુત્ ભાંડારકરની હસ્તલિખિત પ્રતિકૃતિ ઉપરથી અહિં મુદ્રિત કરવામાં આવ્યા છે. તેમના સ્થાને લેખ સાથે ટીપેલાં ન હોવાથી અત્રે ઉલ્લેખ કરી શકો નથી.Page Navigation
1 ... 6 7 8