Book Title: Sevadi Gamna Lekho
Author(s): Jinvijay
Publisher: Z_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf

View full book text
Previous | Next

Page 7
________________ પ્રાચીન જેનલેખસંગ્રહ, (૨૧૭) [ સેવાડા રૂપીઆ આપ્યા છે. તેમાં, પ. પાલ્ડ, ગાં. માલાનિણિ, કુમારપાલ, રાજયણ, વડહરિચંદ્ર, કેહલ આદિ લેકે શાક્ષી થએલા છે. આવી હકીકત છે. લેખના છેવટના ભાગમાં એક બીજો લેખ જોડેલે છે પરંતુ તે અપૂર્ણ છે. એટલે ભાગ વિદ્યમાન છે તેમાં જણાય છે કે--વાદ્રાડા ગામના ઠકકુર (ઠાકર) આજપુત્ર મેખપાલ અને સજણપાલે પાર્શ્વનાથ દેવ (ની પૂજાદિ) માટે પાડીઆ (ગામ?) ના અરહટ પ્રતિ ૧ “જવાહર ” આ. વિગેરે હકીકત જણાય છે. (૩૭) આ લેખ, સં. ૧૨૫૧ ના કાર્તિક સુદી ૧ રવિવાર છે. આ (સેવાડિ?)ગામના લોકોએ નારીએળ વિગેરેના મૂલ્યમાંથી અમુક ભાગ પિતાના ગુરૂ શ્રી શાલિભદ્રસૂરિની મૂર્તિની પૂજા માટે શ્રી સુમતિસૂરિને આપ્યું છે. એમ હકીકત છે. (૩૨૮) સંવત્ ૧૨૯૭ ની સાલમાં સુદિ ૨ ગુરૂવારના દિવસે, રાજાઉંડ નામના ગામના વાસી ડુડ નામના રહસ્થ પિતાની સ્ત્રી તથા બીજા કુટુંબના માણસે (કે જેમનાં નામે ૯ બમાં આપ્યાં છે) રાશે દેવકુલિકા કરાવા. (૩૨૯) સંવત્ ૧૧૯૮ના આસેજ વદી ૧૩ રવિવારના દિવસે, અરિષ્ટને મિની પૂર્વની બાજુમાં આવેલી અપવારિકા (ઓરડી) ની આગળ ભીત અને દ્વારપત્ર (કમાઇ) કરવા સંબંધી સઘળા શ્રાવકેએ મળીને. નિષેધ કર્યો છે (2) પ૦ અશ્વદેવે આ લખ્યું છે. (૩૩૦) આ લેખમાં, સંવત્ ૧૩ર૧ ના ચિત્ર વદિ ૧૫ સેમવારના દિવસે, મહારાજકુલ શ્રીચાચિગદેવે, કરહેડા ગામના શ્રી પાર્શ્વનાથની પૂજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8