Book Title: Sazzay Sagar Part 04
Author(s): Nagindas Kevaldas Shah
Publisher: Sushilaben Shah

View full book text
Previous | Next

Page 6
________________ વંકચૂલની, વંદનાની સજઝાય કે રે સસરો ને કેણ રે સાચું કે રે ઘરને સ્વામી રે ઘરના સુખ તે ઘરમાં મેલ્યા વહુ ઉપાસરે ચાલી રે. ઘરમાં રે ડોશી ડગમગે ને વહુ દેવલોકમાં પહયા રે બીજે ભવે કેવલ જ્ઞાન જ ઉપન્ય કાંતિ વિજયને શિષ્ય બેલે રે.... , ૫ વંકચૂલની સજઝાય [૨૧૩૭] , જંબુળીપમાં દીપd રે લાલ ક્ષેત્ર ભારત સુવિશાલ રે વિવેકી શ્રીપુર નગરને રાજીયો રે વિમલયશા ભૂપાલ રે , આદરજે કાંઈ આખડી રે સુમંગલા પટરાણુએ રે , જમ્યા તે યુગલ અમૂલ રે , નામ ઠવ્યું હેય બાલનું રે , પુ૫ચૂલા વંકચૂલ રે છે ૨ અનુક્રમે ઉદ્ધત થયે રે - લેટ કહે વંકચૂલ રે , લેક વચનથી ભૂપતિ રે ) કાઢયે સુત વંકચૂલ રે પુwલા ધનલેઈ બેનડી રે , પલીમાં ગયે વંકચૂલ રે પલીપતિ કી ભિલડે રે , ધર્મ થકી પ્રતિકૂલ રે સાતવ્યસન સરસ રમે રે , ન ગમે ધમની વાત રે રાત પડેધાડ પાડે)ને ચોરી કરે રે, પાંચસે તિણ સંગાથ રે , ગજપુર પતિ દીયે દીકરી રે , રાખવા નગરનું રાજ રે , સિંહ ગુફા તણે પાસ(લ)માં રે , નિર્ભય રહે મિલરાજ રે.... ) સુસ્થિત સદગુરૂથી તેણે રે , પામ્યા નિયમ તે ચાર રે , ફળ અજાણ્યું કાગ માંસનું રે , પટરાણું પરિહાર રે.. , સાત ચરણ ઓસર્યા વિના રે , ન દેવે રિપુ શિરવાવ(ય)રે , અનુક્રમે તે ચારે નિયમના રે , પારખા લહે મિલરાય રે... » વંકચૂલે ચારે નિયમના રે , ફળ ભોગવ્યા પ્રત્યક્ષ રે , પરભ સુર સુખ પામી રે આગળ લહેશે મેક્ષ રે જી ૯ કષ્ટ પડે જે સાહસી રે , નવિ લેપે નિજ સીમ રે છે કહે મતિ નીકી (જ્ઞાનવિમલ કહે) તેહની રે , જે કરે ધમની નીમ રે ૧૦ આ વંદનાની સઝાયો [૨૧૩૮ ] શરૂ આદિ જિન અધિકારી પ્રથમ માતાને તારી યુગલા ધર્મ નિવારી જિન થયાં ઉપકારી થયા ઉપકારી તેને વંદના હમારી જીવન સુધારી જેઓ પામ્યા ભવપારી.. ૧

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 658