Book Title: Sazzay Sagar Part 04
Author(s): Nagindas Kevaldas Shah
Publisher: Sushilaben Shah
View full book text
________________
૭૧૭
વાદ વિવાદ ન કરવાની સજઝાય તપ મુનીમ દીસે અતિ ઉત્તમ સંજમ પારિખ્યા આ ધીરજ વીખ જગા ભેજે
સત દલાલજ ભાગે...સાધો. ૩ સુધા ભાવ કીયા વટવારી
કાટે સુમરે સુધારી દિઢ વૈરાગ્ય કી હૈ તેલા પાપ તેલી કી ન્યારા.... ૪ શ્રી જિન ભજન કી રજના કુરણાવહિયે વણાઈ જિનવર ભગતિકી રોકડ રાખી ધરમ યાન બદલાને... - ૫ ગુરૂ ઉપદેશક કી અરેવા
દીસે જન્મ સવાઈ સેટું ઐસે વણજ કરે તો
મુક્તિ મહાનિધિ પાઈ... , .
[ ર૧૪૩] વ્યાપારી વ્યાપારે મનડું વાળને પરોપકાર છે સદ્દગુણને વ્યાપાર જે સમભાવે કાતરને સર્વ કર્મને છેતરવા નહિ જીવને તલભારને, વ્યાપારી ૧ વિવેક દષ્ટિથી સર્વ વસ્તુને દેખજે સુખકર સારી વસ્તુને કર પ્યાર જે દાન દયા સંયમ શીયલને સત્યતા સમતા આદિ વસ્તુને સ્વીકારજે ૨ સૌદાગર સટ્ટરૂછ સાચા માનજે લોભાદિક ચારોને કરજે ખ્યાલ જે લાભ મળે તે સાચવજે ઉપયોગથી અંતર્દષ્ટિનું કરજે તું રખવાળ જે ૩ રયાધાદ દષ્ટિના કરજે ત્રાજવા સહનશીલતા કાતર સારી રાખજે ગજરાખે વ્યાપારી આતમ જ્ઞાનને સ્થિરતા ગાદી બેસી સાચું ભાખજે, ૪ પ્રતિક્રમણના રોજમેળથી દેખજે દિવસમાં શું મળી લાભાલાભ બાહ્ય લક્ષ્મીની ચંચળતાને વારજે જળનું બિંદુ પીવું જેવું ડાભજો, ૫ દુઃખને પણ સુખ માની હિંમત ધારજે પરપરિણતિ વેશ્યાને સંગ નિવાર જે સાયિક ભાવે દાનાદિક ગુણ લાભથી જન્મ જરાના દુઃખ નાશે નિરધાર , ૬ માયાના વ્યાપાર ત્યાગી જ્ઞાનથી અંતરના વ્યાપારે ધરજે ધ્યાન જે બુદ્ધિસાગર અનંત સુખડાં સંપજે આતમ થાવ સિદ્ધ બુદ્ધ ભગવાનજો ૭
દર વાદ વિવાદ ન કરવાની સઝાય [૨૧૪૪] કિશું વાદ-વિવાદન કરે તેમાં વીસ જણશું વિશેષણ નામ કહું હવે ન્યારાં ન્યારો તે સુણો સુવિવેકજી વીસ જણશું વાદવિવાદ ન કીજે પહેલે બોલે ધનવંત સાથે નહીં વાદને કામ મૂરખ હેય તે વાદ બનાવે નિરધન વે ઠામજી બીજે બેલે બળવંત સાથે નહીં વાદને કામ લંકાર જેને હું લીધે દેખો લક્ષ્મણ રામજી...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 658