Book Title: Sazzay Sagar Part 04
Author(s): Nagindas Kevaldas Shah
Publisher: Sushilaben Shah

View full book text
Previous | Next

Page 4
________________ ૭૭ વર્ધમાન તપની સજઝાયો મયણ સુંદરી હેકે શ્રીપાલ નરેશ કે આંબિલ તપથી સુખીયા થયા કઈ જન સેવ્ય , એ તપ સુર વૃક્ષ કે ભક્તિ-મુક્તિ પદવી લહ્યા નવકારશી વ્રતથી , પાપ તોડે એક વર્ષ કે નરકાયુ સુરનું કરે પિરસી વ્રતથી , પા૫ વર્ષ એક હજાર કે અયત સાઢ પિરસી હરે... ૫ એક લાખ વરસાં , પુરિમઢ પાપ હરત કે એકાશન દશ લાખનું નીવી કરતા , કોડ વર્ષ પાપ કષાય કે એકલઠાણું દશક્રોડનું. કાપે સે ક્રોડ હેકે પાપ એકલદત્તી કે હજાર કેડ વર્ષ આંબિલે ઉપવાસ તપથી હેકે દશસહસ ક્રોડકે નરકાયુષ્ય તું કાપી લે એ તપ વ્યાખ્યા , મધ્યમફળ જાણકે કેવળ લહે ઉત્કૃષ્ટથી દશધારે તપ , એ અસિ સૂર્ય હાસ કે મુષ્ટિનાને રહે મુષ્ટિથી...૮ નમો તવસ્સ , વણીયે દય હજાર કે ખમાસમણું બાર ઘો ગણે લેગસ્સ , બાર કાઉસગ્ગ ૨૫ કે સાચે કર્મ કુઠાર હે... યથાશક્તિ કહ્યું , કરી તપ અનુકુળ કે સંયમ શ્રેણી આદર તપજપ કરતાં , વર્ધમાન પરિણામ કે ધર્મરત્ન પદ અનુસરો ૨૧૩૩] પ્રભુ! તુજ શાસન અતિભલું તેમાં ભલું તપ એહ રે સમતાભાવે સેવતાં જલદી લહે શિવગેહ રે... પ્રભુ ૧ ષટરસ તછ ભજન કરે વિગય કરે ષટ દૂર રે ખટપટ સઘળી પરિહરી કમ કરે ચકચૂર રે. પડિઝમણું દેય ટંકના પોષહવત ઉપવાસ રે નિયમ ચિંતા કરે સર્વદા જ્ઞાન-ધ્યાન સુવિલાસ રે.. દેહને દુઃખ દેવા થકી મહાફલ પ્રભુ ભાખે રે ખડગધારા વ્રત એ સહી. આગમ અંતગડ સાખે રે... ચૌદ વર્ષ સાધક હવે એ તપનું પરિમાણ રે દેહના દંડ દૂર કરે તપચિંતામણું જાણું રે સુલભ બધિ જીવને એ તપ ઉદયે આવે રે શાસન સુર સાનિધ્ય કરે ધમરપદ પાવે રે.... [ ૧૩૪-૩૫ ] પ્રીતમ! સેતી વિનવે અમદા ગુણની ખાણ મેરે લાલ અવસર આવ્યો સાહિબા કરશું તપ વર્ધમાન ,, આંબિલ તપ મહિમા સુરે બહેત ગઈ છેડી રહી કીધા બહુલા સ્વાદ છે

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 658