Book Title: Sazzay Sagar Part 03
Author(s): Nagindas Kevaldas Shah
Publisher: Sushilaben Shah

View full book text
Previous | Next

Page 5
________________ ૮. પિતાને જમાઈ તરીકે ઓળખાવાને કારણે ઉદ્વિગ્ન શ્રીપાલને પ્રજાપાલ રાજા કુંવરનું કાકાએ પચાવી પાડેલું રાજ્ય પાછું મેળવવા સૈન્યાદિ બધી જ સહાયતા કરશે' એમ કહેવા છતાં સ્વભૂજાબળે જ મેળવવું છેએમ જણાવી સૌની રજા લઈ ફક્ત તલવારને સહારે જંગલમાં નીકળી પડે છે એ તેની નીડરતા. -- ૯ પોતે નિઃસહાય હેવા છતાં સાધક તથા ધવલ શેઠ પ્રત્યે પરોપકારનો વૃત્તિ પણ કેટલી હદની? આપણે તે કાંઈપણ ગુમાવવાનું ન લેવા છતાં ગુણીયલ અને પરોપકારી પ્રત્યે પણ સામાન્ય પરોપકારવૃત્તિ દાખવવી જ નથી. ધવલ શેઠની બૂરી દાનત અને ગુન્હા જાણવા છતાં દાય છોડવું નહિ. ધવલ શેઠને સ્વકર્મોને બદલે કુદરતે જ મળી ગયે, ૧૦. અત્યાર સુધી મયણાએ જ બધી મુશ્કેલી વેઠી હોવા છતાં મયણા સૌ સાથે કેવી નરમાશથી વર્તે છે તે જુએ. આજની સ્ત્રીઓ તે હું કહું તે જ થાય' એમ ખેંચતાણ કરવા જતાં ઘરકંકાશ શરૂ થઈ જાય છે અને સૌનું સુખ છીનવાઈ જાય છે. * પુત્ર હેત તેથી સિંહરથ રાજા અને કમલમભા રાણી ઉદ્દિન હતા ......... પુત્રજન્મ આનદ થયે. * પિતા મૃત્યુ પામ્યા... દુએ આવ્યું * શ્રીપાલને રાજ્યાભિષેક કર્યો.......... સુખ આવ્યું * જબલમાં નાસી છૂટવું પડયું............... દુઃખ આવ્યું * શ્રીપાલને કોઢ રેગ લાગુ પડશે” * કોઢીયાને મયણ-શજકુંવરી મળી... ....... સુખ આવ્યું * સિદ્ધચક આરાધનાથી કે રંગ ગયે.... * માતા-પુત્ર-પુત્રવધુને મેળાપ થયે........... આ રીતે સુખ-દુઃખની ઘટમાળ સંસારમાં ચાલું જ રહે છે, પરંતુ “સુખ સમયમાં છકી નવ જવું દુઃખમાં ન હિંમત હારવી સુખ-દુખ સદા ટકતાં નથી એ નીતિ ઉર ઉતારવી.” આર્તધ્યાનથી બચવાને અને ધર્મધ્યાનમાં ટકી રહેવાને આદર્શ મયણ સૌને સમજાવે છે કે સુખ-દુખ બનેય આંપણું મે'માન છે. સંપૂર્ણ સુખની મોસમ સ્વર્ગમાં છે. ઘેર દુખની મોસમ નરક ગતિમાં છે. મધ્યમ દુઃખની મોસમ તિર્યંચગતિમાં છે, સુખ-દુઃખની મિશ્ર મોસમ ૩ * * * * * *

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 726