Book Title: Sarth Gujarati Jodni Kosh
Author(s): Gujarat Vidyapith Ahmedabad
Publisher: Gujarat Vidyapith Ahmedabad

Previous | Next

Page 12
________________ ૯ પ્રજા એમ જ વર્તે. આ પ્રક્રિયામાં વિશેષે એમ બનવા સંભવ છે ( અને તેમાં કશું ખાટું નથી) કૅ, અનેક અંગ્રેજી શબ્દો આપણી ભાષામાં વળી વધારે દાખલ થાય, અથવા તેમાંથી લેવા જેવા હાઈ અનુવાદિત થવા લાગે. આથી પણ કાશકારને આ વિકાસને પહોંચી વળવાનું કામ વધતું જશે; એ મેટું કામ કરવામાં ‘ઝાઝા હાથ રળિયામણા' જ નહીં, જરૂરી બને છે. અરે, ૧૯૨૦થી સ્વરાજ-યુગ શરૂ થયા તે પૂર્વેના આપણા સમગ્ર શિષ્ટ સાહિત્યમાં ઊતરેલા શબ્દો પણ કાશમાં સંઘરાઈ ચૂકયા છે, એમ નથી કહી શકાતું. આવે દાવા કરવાની હામ ભીડવા જેવી ગણાય; તે અર્થે અનેક ભાષાપ્રેમી વિદ્વાને પેાતાના વાચન, અધ્યયન, અધ્યાપનમાં આવતા ગ્રંથા અંગે ધ્યાન રાખીને, તેમાંના રાદે શેાધવામાં મદદ કરે, તે આ મેઢા કામને સહેલાઈથી અને અમુક સમયમાં પહેાંચી વળી શકાય. કાશનાં બીજાં અંગેામાં વ્યુત્પત્તિનું મારું કામ ઊભું છે. હવે નાનકડા પણ વ્યુત્પત્તિકાશ તેના તદિ શાસ્ત્રીઓ તરફથી તૈયાર થઈને બહાર પડવા જોઈએ. તે અર્થે સંશાધન-કામ પણ થવું જોઇ રશે. પરંતુ તેમ થાય તે પૂર્વે, કાંઈ નહિ તે, અત્યાર સુધીમાં આ ક્ષેત્રે જે કામ થયું છે, તે બધું આ નિમિત્તે એક જગાએ થિત થાય, તેા એ લાભ મેાટા થાય. મુખ્યત્વે એ જ દૃષ્ટિથી, આ કાશમાં વ્યુત્પત્તિ સંઘરવાનું વિચારાયું હતું. આ વખતે તેમાં ખાસ કેાઈ નવું કે વિશેષ કરવાને પ્રયત્ન નથી થઈ શકયો; અને જે થયું એમાં એવા દાવેા પણ નથી થઈ શકે એમ કે, અનેક વિદ્વાનાએ આ ક્ષેત્રે જે કાંઈ કર્યું છે, બધું જ શેાધી કરીને એમાં ઉતારવામાં આવ્યું છે. તથા જે અપાયું છે, એમાં ભૂલે હશે; તે વિદ્વાનેા બતાવતા રહેશે તેમ સુધરતી જશે, એ કહેવાની જરૂર નથી. વ્યુત્પત્તિ-શેાધનનું કામ જ એવું છે કેં, ભલા ભલાને હાથે પણ ‘આખું કાળું શાકમાં જઈ શકે છે. અંગ્રેજી-વ્યુત્પત્તિ-કાશકાર વૅલ્ટર સ્કીટ તેના કાશની પ્રસ્તાવનામાં (ઈ. સ. ૧૮૮૩) સાચું કહે છે કે, .... .. . . . It is very difficult to secure complete accuracy; it can, perhaps, at best, be only aimed at. Every slip is a lesson in humility, showing how much remains to be learnt. 66 વ્યુત્પત્તિ ક્ષેત્રે બીજી એક વસ્તુ પણ હવે ખેડાણુ માગે છે : હિંદની અન્ય ભાષાએ ના અભ્યાસ દ્વારા, આપણી શબ્દાવલીનું તુલનાત્મક સંશોધન થવું જોઈએ. આ દૃષ્ટિએ જોડણીકાશમાં હિંદી અને મરાઠી ભાષામાંથી કાંઇક સંધરાયું છે. નેપાળી, પંજાબી, તેમ જ ઉડિયા, બંગાળી, તથા કાનડી, તેલુગુ, તામિલ વગેરે અંગે પણ જો કામ થાય, તે વ્યુત્પત્તિ-શેાધનમાં પણ મદદ થાય. .. તથા સ્વરાજ્યની બીજી અનેકવિધ દૃષ્ટિએ પણ, આપણી અન્ય દેશી ભાષાઓને અભ્યાસ વધશે; તેથી આપણે સર્વભાષાઓને સંયુક્ત કાશ રચવા તરફ પણ વળવું જોઈએ. અત્યાર સુધીમાં, વિદ્યાપીઠ તરફથી સંસ્કૃત-ગુજરાતી તથા ગુજરાતી-હિંદી, હિંદી-ગુજરાતી કૈાશે। તૈયાર થઈને બહાર પડયા છે. તે મુજબ, દેશની બીજી ભાષાઓના દ્વિભાવિક કાશે! પણ હવે રમવા લાગવું જોઇ એ. આવા કાશે શરૂમાં ભલે નાના હોય; છતાં અનેક-ભાષી કાશનું કામ હવે, વિવિધ રાષ્ટ્રીય કારણેાને લઈને, જરૂરી બને છે. એ બધું નાગરી લિપિમાં થાય, તે દેશમાં આજે પણ ઉપયાગી નીવડે. કેમ કે, નાગરી રાષ્ટ્રીય લિપિ હાઈતે, બધા પ્રદેશામાં બીજી લિપિ તરીકે પરિચિત થશે. આપણી દેશી ભાષાએ શાળા મહાશાળાઓમાં વિકલ્પે ભણાવા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 950