Book Title: Sarasvatini Garima
Author(s): Gajanan Dave
Publisher: Rashtriya Itihas Ujagar Yojna

View full book text
Previous | Next

Page 194
________________ બિન્દુ સરોવર માર્ગ પર પ્રથમ બહુચર માતાનું મંદિર, લક્ષ્મીનારાયણ મંદિર, રામજી મંદિર, આશ્રમમાં ગોપાલ કૃષ્ણ મંદિર, રાજગોપાલ મંદિર, ફાટક પાસે જગદીશજી છે. ફાટક બહાર વાયુકોણે મહાપ્રભુજીની બેઠક, બહુચર માતા મંદિર, સ્વામી નારાયણ મંદિર આવેલાં છે. રામજી મંદિર પાસે દ્વારિકાધીશનું વૈષ્ણવ મંદિર પણ છે. સ્વામી નારાયણ મંદિરથી દક્ષિણ તરફ દંડિ સન્યાસીનાં સમાધિ સ્થાન છે. ત્રણ દરવાજાની અંદર મોરલીમનોહર ભગવાન, સિદ્ધેશ્વર, જ્ઞાનવાવ, साश्रीगोपाण तथा .......... न माहरो छे. मागण ४di २९छोऽ२।य, महstel, (સિદ્ધચામુંડા) તેમજ સત્યનારાયણનાં મંદિરો આવેલાં છે. - બિન્દુ સરોવર, અલ્પા સરોવર, કદમ મહર્ષિ, દેવહુતિ પાતા, કપિલ દેવ અને ગયાગદાધર વિષ્ણુનાં સ્થાનો છે. કાશી વિશ્વનાથ, સોમનાથ વિ. મહાદેવના મંદિરો પણ છે. પાછલ પશ્ચિમ તરફ હાઈવે નં. 8 આવેલો છે. ત્યાંથી નગરમાં પ્રવેશનો २स्तो छ. ૮૪. માતુક્ષી માતાને પિંડદાનના મંત્રો : गर्भस्थे गमने दु:खविसगे प्राणसंकटम् तस्यनिष्क्रमणार्थाय मातृपिंडं ददाम्यहम ॥१।। मासि मासि निषेकाद्यै शिषुसंबान दुखिता । तस्य....॥२॥ मासि मासि कृतंकष्टं वेदनाप्रसवेषु च । तस्य....॥३॥ सम्पूर्णे दशमे मासि हयत्यन्तं मातृपीडनम । तस्य....॥४॥ गायमात्रभडगो भवेन्मातुर्मृत्युरेव न संशयः । तस्य....॥५॥ यावत्पुत्रो न भवति तावन्मातुश्च शोचनम् । तस्य....।६।। शौथिभ्यं प्रसवे प्राप्ते माता विन्दति दुःसहम । तस्य....॥७॥ प्रद्भयां जनयते पुत्रं जनन्याः परिवेदना । तस्य....॥८॥ अल्पाहारकृता माता यावत्पुत्रोऽस्ति बालकः । तस्य....॥९॥ रात्रौ मूत्रपूरीषाभ्यां फिलश्येते मातृकुक्षिके । तस्य....॥१०॥ कटुद्रक्ष्याणि वलार्याश्च विविधानि च भक्ष्यति । तस्य....॥११॥ झ्धया विहवले जाते तृप्ति माता प्रयच्छति । तस्य....॥१२॥ दिवा यत्रो च वन्माता आनन्दति सभर्तुका । तस्य.....॥१३॥ यमद्वारे महाघोरे पथि मातृश्च शोचनम । तस्य.....॥१४॥ पुत्रो व्याधिसभायुक्तो माता हयाक्रन्दकारिणी । तस्य....॥१५॥ यस्मिनकाले मृतामाता गतिस्तस्या नविद्यते । तस्य.....॥१६॥ १30

Loading...

Page Navigation
1 ... 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204