Book Title: Saptashati Guru Charit Samnuvad Author(s): Rang Avdhut Publisher: Avdhut Sahitya Prakashan View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધીમત્તા કેરે મૂકી ક્ષણ જે કો કરશે નિત્ય પઠનો દેખશે એ પરચે જાણી અલ્પ દિન ન લાગતાં ” મુવુ f% વહુના? વાચકો જાતે જ એ અનુભવ કરી લે એટલું જ બસ છે. આ પુસ્તકના પ્રકાશનનું શ્રેય, ભાદરણનિવાસી ગં. સ્વ. શ્રી ધીરજબહેન પટેલની, તેમના સ્વર્ગસ્થ પતિ શ્રી દિનકરભાઈના પુણ્યસ્મરણાર્થે સમર્પિત નિષ્કામ સેવાભક્તિને આભારી છે. પરમ કૃપાળુ પરમાત્મા સદ્ગતને ચિર શાન્તિ અર્પે એ પ્રાર્થના સાથે વિરમું છું વિ સં ૨૦૨૭, પોષ સુદ ૨ ને શ્રી નરસિંહસરસ્વતી જન્મજયંતી પ્રકાશક ( દ્વિતીય આવૃત્તિનું ) શ્રીગુસ્લીલામૃતની પાંચમી આવૃત્તિના પ્રકાશનની સાથે સાથે જ આની પ્રથમ આવૃત્તિ કાઢવાને વેગ ઉપસ્થિત થયો હતા તે જ રીતે એની બીજી આવૃત્તિ પણ શ્રી ગુરુલીલામૃતની છઠ્ઠી આવૃત્તિના પ્રકાશન સમયે નીકળી રહે છે એ એક દૈવી સુગ જ ગણાય. આવૃત્તિના પ્રકાશનમાં પ્રભુપ્રીત્યર્થે રૂા. ૨૫1] ગામ કણજરી (પંચમહાલ)નાં સ્વ. જગજીવનદાસ જય કર ઉપાધ્યાયના પુણ્યાર્થે તથા ૨૫ ગામ કણજરી (પંચમહાલ)નાં સ્વ. રેવાબહેન ગણપતરામના પુણ્યાર્થે તેમના કુટુંબીજનો તરફથી પુષ્પાંજલિ રૂપે તથા ૧૫ ગામ રાજપીપળાનાં સ્વ રમણગૌરી પ્ર. શુકલના પુણ્યાર્થે શુકલ પ્રદચંદ્ર ગણપતિશકર તરફથી પુષ્પાંજલિ રૂપે અને રૂ. ૩ શ્રી કાન્તિલાલ જોશી ( ઊઠેલા-હાલ અમદાવાદ) તરફથી એમના સ્વ પિતા છોટાલાલભાઈ તથા માતુશ્રી પાર્વતીબેનના પુણ્યાર્થે જે નિષ્કામ દ્રવ્યસહાય મળી છે તેની સાભાર નોંધ લઈ પ્રભુચરણે નિવેદિત કરી વિરમીએ છીએ. પ્રકાશક પ્રકાશક : દ્વિતીય આવૃત્તિ અમૃતલાલ નાથાભાઈ મોદી પ્રત : ૨૦૦૦ શ્રી શંકર પ્રિન્ટિંગ પ્રેસ, પ્રમુખ શ્રીઅવધૂત સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટ, સન ૧૯૭૬ શ્રી બારેશ્વર મહાદેવ પાસે, નારેશ્વર. મૂલ્ય રૂા. ૧-૫o કરમસદ. વાયા -આણંદ. For Private and Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 74