Book Title: Saptabhangi Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf View full book textPage 7
________________ 228 જૈન ધર્મના પ્રાણ કરાવતી એક વિચારસરણી છે. શ્રી નર્મદાશંકર મહેતા, જેઓ ભારતીય સમગ્ર તત્ત્વજ્ઞાનની પરંપરાઓ અને ખાસ કરીને વેદ-વેદાંતની પરં, પરાઓના અસાધારણ મૌલિક વિદ્વાન હતા, અને જેઓએ “હિંદ તત્ત્વજ્ઞાનને ઇતિહાસ વગેરે અનેક અભ્યાસ પૂર્ણ પુસ્તક લખ્યાં છે, તેઓએ પણ (પૃ. 213-219) સપ્તભંગીનું નિરૂપણ બિલકુલ અસાંપ્રદાયિક દષ્ટિએ કર્યું છે, જે વાંચવા જેવું છે. સર સર્વપલ્લી રાધાકૃષ્ણન, ડે. દાસગુપ્તા વગેરે તત્વચિંતકેએ પણ સપ્તભંગીનું નિરૂપણું જૈન દષ્ટિબિંદુને બરાબર સમજીને જ કર્યું છે. [દઔચિં , ખંડ 2, 50 503-54] 1. ઇન્ડિયન ફિલોસોફી . 1, પૃ. 302. 2. એ હિસ્ટરી ઓફ ઈન્ડિયન ફિલોસેકી વ. 1, 50 179. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7