Book Title: Sanskrit Margopdeshika Author(s): Ramkrishna Gopal Bhandarkar Publisher: Jayant Book Depo View full book textPage 4
________________ બીજી આવૃત્તિની પ્રસ્તાવના (સાર) સાવદર કા પટ માંડાની મારા વિવાથોને સંસ્કૃત ભાષાને અભ્યાસ કરવામાં હાલ ઘણી ઉપયોગી છે. એની પદ્ધતિ અને રચના સર્વત્ર પ્રતિષ્ઠા પામી છે. તેના અભ્યાસથી વિદ્યાથીઓ એકેક પગલું આગળ વધીને, ટૂંકી મુદતમાં સંસ્કૃત જેવી ન9-જીવન પણ પ્રૌઢ ભાષામાં વ્યુત્પન્ન બની, ગીર્વાણવિદ્યાભંડારના અધિકારી થાય છે. મારવાની સરણીને લાભ ગુજરાતી વિદ્યાથીઓ લઈ શકે એવા હેતુથી રા. રા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ બી. એ. તરફથી આગળ એને ગુજરાતી તરજુમે પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો, તેની નકલે ખી થયાથી, ફરી છપાવવાની જરૂર જોઈ, હૈદરાની રજાથી આ વાત સાવૃત્તિ તૈયાર કરી છે. તે પહેલાંની આવૃત્તિ છે. રા. કેશવલાલે ઘણે શ્રમ લઈ બનાવેલી હતા, તેથી આ નવી આવૃત્તિમાં થોડો જ ફેરફાર કર પાડી છે. આ લાંએક દુર્બોધ સ્થળામાં સુગમતા લાવવાનો યત્ન કર્યો છે. હાલના વખતના કેળવણીના વધારાનો લાભ લઈને વિદ્યાર્થીઓને અમ ઓછો કરવાનો પ્રયત્ન કરીએ તે “પર” શબ્દનો અર્થ આપવાની જરૂર નથી. સંસ્કૃત ભાષામાં શબ્દની જે જાતિ હેય તે જ જાતિ એની ગુજરાતીમાં પણ હોય છે એ નિયમ સામાન્ય છે. એને અપવાદ છે ખરા, પણ એ ઘણા થયા છે. તેથી અપવાદનાં સ્થળામાં જ સંસ્કૃત શબ્દની જાતિ કહેવાની જરૂર છે; બાકીના શબ્દોની જાતિ પણ કહેવાની જરૂર નથી. તેમજ “સુ” ધાતુનો “બોધ થવો” એવું કહેવાથી સંસ્કૃત શીખવું એમાં કાંઈ નવું નથી એવું જાણીને વિદ્યાર્થીઓને હિંમત આવે અને એ ઉત્સાહથી સંસ્કૃત શીખે--એટલી જ અસર આ આવૃત્તિથી થાય તે એ પણ એક મોટો લાભ જ છે. સંસ્કૃતની વાક્યરચના ગુજરાતીમાં આવેલી છે, તેથી ગુજરાતી વાકાનું સંસ્કૃતમાં ભાષાંતર કરવું ઘણું સુગમ છે. તેથી સુગમતા લાવવા સારુ ગુજરાતીની અપ્રસિદ્ધ વાકયરચનાને ઉપયોગ કરીને તે તેથી એવાં વાકયો આધુનિક રૂઢ ભાષા વાંચનારની નજરે અથાગ્ય દેખાય, ગુજરાતીમાં સામાન્ય રીતે ભૂતકાળમાં સકર્મક ક્રિયાપદનો કર્તરિ પ્રાણ થતું નથી. એવાં વાકયમાં કર્તા ત્રીજી વિભક્તિમાં આવે છે; પણ સંસ્કૃતિકPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 242