Book Title: Sangharsh
Author(s): Mohanlal C Dhami
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 2
________________ શ્રી માહનલાલ ચુનીલાલ ધાત્રી : સંઘ તેની પત્નીએ કન્યાને લાડકોડમાં ઉછેરી નહેાતી, પણ વિવિધ કલાના અભ્યાસ કરાવીને સસ્કારી બનાવી હતી. કન્યા તે ગમે ત્યારે પરાયા ઘેર જવાની જ છે—એમ માનીને સુઈ કન્યાને સસ્કાર આપવામાં જરાયે કચાશ નહેાતી રાખી, પર`તુ પરાયા ઘેર જઈને પુત્રી પિતાના ઘરની શૈાભા વધારે એ દૃષ્ટિએ કન્યાને ઉછેરી હતી. કલા, સાહિત્ય, ધર્મ, કાવ્ય, વ્યાકરણ, સ’ગીત, રાજનીતિ વગેરે વિષયામાં તે નિપુણ બની હતી. કુલધર્મ જૈન હાવાથી મનમેાહિની યૌવનના ઉંબરે આવી હેાવા છતાં શાંત અને સૌમ્ય રહી શકી હતી. વિનય, વિવેક, મધુર વાણી, દેવકન્યા જેવુ રૂપ, શયળ પ્રત્યેના સદ્ભાવ વગેરે અનેક ગુણ્ણા મનમેાહિની માટે સહજ અની ગયા હતા. રાજા વીર વિક્રમ પેાતાની પ્રજાના સુખદુઃખના પરિચય પ્રાપ્ત કરવા ખાતર અવારનવાર અધારપછેડા એઢીને—અર્થાત્ અદૃશ્ય રાખનારા વૈજ્ઞાનિક પાષાક ધારણ કરીને— રાત્રિચર્યા કરવા નીકળી પડતા. فاق એક રાતે તે સુદ ંતના ભવનમાં ગયા. ગ્રીષ્મ ઋતુ હેવાથી ભવનના ઉપવનમાં મનમાહિની અને તેની બે-ત્રણ સખીએ બેઠી બેઠી વાતા કરી રહી હતી. વીર વિક્રમના મનમાં થયું: આ નવયુવતીએની વાતા એવી તે કેવી હશે કે આટલા રસપૂર્વક ચાલી રહી છે ? આથી તે પશુ નજીકમાં એક કુંજની એથે ઊભા રહી ગયા. વાતને વિષય વિક્રમચરિત્રને હાવાથી વીર વિક્રમને વધારે કુતૂહલ થયું. મનમેાહિનીએ પેાતાની પ્રિય સખી સુનંદાને કહ્યું: “ સુનંદા, આપણા રાજા; દરેક વાતે મહાન છે, પણ કાઈ વાર મૂર્ખાઈના શિકાર બની જાય છે. સ્ત્રીચરિત્ર કરતાં વિક્રમચરિત્ર વધે એના જેવું હાસ્યાસ્પદ વિધાન બીજું શું હાઈ શકે? દેવકુમારે થાડીક ચારીઓ કરી, કાટવાળ, ચપળસેના, મહામંત્રી અને વિક્રમને થાપ આપી એમાં એવું તે શુ` હતુ` કે સ્ત્રીચરિત્ર કરતાં વિક્રમચરિત્ર વધી જાય ? ’ “ સખી, ચપળસેના જેવી ચતુર ગણિકા, જે ઊડતાં પંખી પાડતી હતી, તેને બનાવી જવી એ શું નાની વાત છે?” “ સાવ નાની વાત ! માનવી જ્યારે મેહાંધ અને છે ત્યારે પેાતાની ચતુરાઈ ને બુદ્ધિ અધુ' વીસરી જાય છે. ચપળસેનાનું એવું જ થયું હતું. આ કઈ એવી મેાટી વાત નથી કે જેથી સ્ત્રીચરિત્ર કરતાં યુવરાજની માળરમત ઉત્તમ લેખાય ! આથી તે એમ નક્કી થાય છે કે રાજા વાજા વાંદરા ત્રણેય તર`ગવશ હાય છે—એ કહેવતથી આપણા મહારાજા પણ મુક્ત નથી ! ' વીર વિક્રમ તા ત્યાંથી ચાલ્યા ગયા, પણ મનમેાહિનીના શબ્દોએ એના હૈયામાં કાતિલ ફટકા લગાવી દીધા હતા. ખીજે જ દિવસે તેણે પેાતાના રાજભવનમાં સુત અને તેની પુત્રીને ખેલાવ્યાં. પ્રથમ તેા રાજાએ બન્નેનો આદરભર્યા સત્કાર કર્યો; ત્યાર પછી સુદંત શેઠ સામે જોઈને કહ્યું : “ શેઠજી, ગઈ રાતે નગરભ્રમણ કરતા કરતા હું આપના ભવનમાં આવી ચડયો હતા અને આપની કન્યાએ મને મૂર્ખાઈના શિકાર બનેàા જણાવીને વિક્રમચરિત્ર તે એક બાળરમત છે એમ કહ્યું હતું. આ અંગે મે આપ સૌને ખેલાવ્યાં છે. મારા આશય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12