Book Title: Sangharsh
Author(s): Mohanlal C Dhami
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 6
________________ શ્રી માહનલાલ ચુનીલાલ ધામી : સ ંઘષ ૮૧ વાત તેમને કહીશ નહી. વાત સાંભળીને ખિચારાં નકામાં દુઃખી થશે. માત્ર એટલું જ કહેજે કે તમારી પુત્રી ઘણી સુખી છે અને તમારા આશીર્વાદ ઇચ્છે છે.” દાસી આ શબ્દો સાંભળીને વધારે પ્રભાવિત ખની. તે તરત સુદત શેઠના ભવન તરફ રવાના થઈ. ૧ પેાતાની પ્રિય કન્યા વગર સુ'ત શેઠ અને તેનાં પત્નીને ભારે દુઃખ થતું હતું. રાજરજ વાડામાં કન્યા આપીને ભારે પંચાત ઊભી કરી એમ તેમને લાગતું હતું ; ન કન્યા મળવા આવી શકે કે ન માબાપ ત્યાં જઈ ને મળી શકે! આ કરતાં તે કોઈ ગરીખ વણિક પુત્ર વેરે કન્યાને પરણાવી હેાત તેા જમાઈને પણ ઘેર રાખી શકાત અને પુત્રી નજર સામે જ રહેત ! પણ હવે શુ' થાય ? વહેલી સવારે દાસી સુદ'ત શેઠને મળી અને ખેલી : “ આપનાં સુપુત્રી આનંદમાં છે. આજ એમના જન્મદિવસ છે એટલે આ બે પાન આપને માટે મેાકલ્યાં છે ને આપના આશીર્વાદ માગ્યા છે.” સુદ'ત શેઠે બન્ને પાન લઈ લીધાં. દાસીની વાત પરથી જ તે સમજી ગયા હતા કે પાનનાં આ ખીડાં પાછળ અવશ્ય કઈક રહસ્ય છે. સુતે દાસીને કહ્યું : “દાસી, અમારા આશીર્વાદ તે। સદાય એનુ` રક્ષણ કરતા જ રહે છે. અમે તે આજ નિરાશ થઈ ગયાં હતાં : રાજસુખમાં પડેલી કન્યા માતાપિતાને વીસરી તે નહિ ગઈ હોય ને ? તું ઘડીક એસજે, હું આવું છું.” શેઠ દરના આરડે ગયા, દસ સુવર્ણ મુદ્રાઓ લઈને આવ્યા અને દાસીને આપતાં મેલ્યા “ આ બક્ષિસ તું સ્વીકારજે અને મારી કન્યાને કહેજે કે માતાપિતા અને તને ખૂબ યાદ કરે છે.” : દાસી વિદ્વાય થઈ. શેઠે બન્ને પાન ખાલ્યાં. એક પાનમાં એક તાલપત્ર ઘડી વાળીને ગેાઠવ્યુ હતુ.. તે કાઢીને જોયુ તે અંદર પુત્રીના સ`દેશેા હતેા. મનમેાહિનીએ એ સદેશમાં પેાતે કાં છે, કેવી રીતે રહે છે, તે સઘળી માહિતી આપી હતી અને ઉપવનની ઉત્તરે થાડે જ દૂર એક ખંડિયેર મંદિર છે, ત્યાંથી ભેાંયરુ ખાદાવીને પેાતાના ભૂગભગૃહમાં તેના છેડા પહેાંચાડવાની વિનતિ કરી હતી; સાથેાસાથ જણાવ્યું હતું કે આ કાય વહેલું' નહી' કરો તે આપની એકની એક કન્યાનુ` મૃત્યુ નિશ્ચિત છે! સંતાનનું દુઃખ દૂર કરવા માબાપ ગમે તે ભેગ આપવા તૈયાર થતાં જ હોય છે. અને તેમાંય એકના એક સંતાનનું દુઃખ દૂર કરવા તેઓ કેમ શાંત બેસી રહે ? બીજે જ દિવસે તેમણે એક શિલ્પશાસ્ત્રી, જે તેના ખાસ મિત્ર હતા, તેને મેલાબ્યા; તેને સમગ્ર પરિસ્થિતિથી વાકેફ કર્યાં. શિલ્પશાસ્ત્રી એ સ્થળ ખરાખર જોઈ આવ્યેા. એ દિવસ વિચાર કરીને શિલ્પશાસ્ત્રીએ નિર્ણય કરી લીધા. અને જીણુ મંદિરના ઉદ્ધારના ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12