Book Title: Samdarshi Acharya Haribhadra
Author(s): Sukhlal Sanghvi
Publisher: Mumbai University

Previous | Next

Page 8
________________ પરપરાના સાહિત્યમાં અનેક દૃષ્ટિએ વિરલ કહી શકાય એવા છે. આભારતિવેદન મુંબઈ યુનિવર્સિટી તરફથી ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાના વ્યવસ્થાપકાએ મને નિમંત્ર્યા ન હોત તે એ યુનિવર્સિર્સીટીના હાલમાં અનેક અધિકારી શ્રાતા સમક્ષ મારા વિચાર દર્શાવવાની તક પ્રાપ્ત થઈ ન હેાત, અને મારા જીવનમાં અસંભાવ્ય એવી ધન્યતા અનુભવવાના અવસર લાધ્યા ન હેત; તેમ જ આ ભાષા આ રીતે ગ્રંથરૂપે પ્રગટ કરવાને પ્રસંગ પણ આવ્યા ન હેાત. તે બદલ હું તે વ્યાખ્યાનમાળાના વ્યવસ્થાપક અને મુંબઈ યુનિવર્સિટીના સચાલકાને આભાર માનું છું. આ વ્યાખ્યાના તૈયાર કરતી વખતે વાચનથી માંડીને તે એ લખાયાં ત્યાં સુધી, અને ત્યાર પછી એ મુદ્રિત થાય છે ત્યાં સુધીમાં મને મારા અનેક સહય વિદ્યાપ્રિય મિત્રા તરફથી જે જે સહાયતા મળી છે, તે બધાનાં નામેાના નિર્દેશ કરું તા એક ખાસી યાદી થાય. હું એ ઉપચારમાં ન પડતાં મારા હૃદયમાં એમનું જે સ્થાન અને માન અંકિત છે તેના સ ંકેત કરીને જ સતેષ માનું છું. પરંતુ સાકેત માત્રથી સંતોષ માન્યા પછી પણ ચારેક નામના અહી નિર્દેશ કરવા મને અનિવાય લાગે છે. કવિપ્રાધ્યાપક શ્રી ઉમાશંકર જોષી અને પ્રાધ્યાપક ડૉ. શ્રી મનસુખલાલ ઝવેરી, એ બન્નેનું હાર્દિક મુંબઈ યુનિવર્સિટીનું નિમંત્રણ સ્વીકારવા વિદ્યાભવનના ડિરેકટર અને મારા સદાના ક્ખાણુ એવું હતું કે હું લલચાયા. ભો. જે. વિદ્યાસખા શ્રીયુત

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 182