Book Title: Sambodh Prakaran Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 3
________________ acic • સુકૃતમ્ ઃ પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ્ હરિભદ્રસૂરિ વિરચિત અને પરમ પૂજ્ય આચાર્ય શ્રી રાજશેખરસૂરિ અનુવાદિત શ્રી સંબોધ પ્રકરણ ગ્રંથના ભાગ-૧નો સંપૂર્ણ આર્થિક લાભ પરમ પૂજ્ય આચાર્ય શ્રી લલિતશેખરસૂરીશ્વરજી મહારાજ તથા પરમ પૂજ્ય આચાર્ય શ્રી રાજશેખરસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી શ્રી કલ્પના સોસાયટી, નવસારીના જ્ઞાનખાતાના દ્રવ્યમાંથી લેવામાં આવ્યો છે. શ્રી અરિહંત આરાધક ટ્રસ્ટ તેની ખૂબ ખૂબ અનુમોદના કરે છે. D Jain Education International a us 33 વિશેષ સૂચના ઃ આ પુસ્તક જ્ઞાનદ્રવ્યમાંથી છપાવ્યું હોવાથી ગૃહસ્થે મૂલ્ય ચૂકવ્યા વિના આ પુસ્તકની માલિકી કરવી નહિ. વાંચવા માટે આ પુસ્તકનો ઉપયોગ કરવો હોય તો યોગ્ય નકરો જ્ઞાનભંડાર ખાતે આપવો જરૂરી જાણવો. For Person & Private Use Only w.jainelibrary.or

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 290