Book Title: Samaya Gyan Dipika Author(s): Dharmadas Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar View full book textPage 7
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૪) છે, જે પોતાના સ્વાધ્યાયથી જ અનુભવનીય છે. અધ્યાત્મરસિક પાઠકો માટે પૂ. ક્ષુલ્લકજી દ્વારા રચિત “સ્વાત્માનુભવ મનન'' ગ્રંથ સ્વાધ્યાય યોગ્ય છે. . શ્રી વૃજલાલ ગીરધરલાલ શાહ, જૂની આવૃત્તિ તપાસી, ભાષાકીય અશુદ્ધિઓ સુધારી આપી છે, તે બદલ તેમનો આભાર માનીએ છીએ. સત્ સાહિત્યનું પ્રકાશન ઓછી કિંમતે જિજ્ઞાસુઓને સુલભ થાય, તેવી ભાવનાવાળા દાતાઓએ જે દાનરાશિ ટ્રસ્ટને આપી છે તેનું સાભાર વિવરણ અન્યત્ર પ્રકાશિત છે. આ ગ્રંથના સુંદર મુદ્રણ કાર્ય માટે કહાન મુદ્રણાલયના માલિક શ્રી જ્ઞાનચંદજી, જૈન, સોનગઢનો આભાર માનીએ છીએ. અંતમાં, આ ગ્રંથના સ્વાધ્યાયથી જીવોને સમ્યજ્ઞાનનો પ્રકાશ થાય, તેવી મંગલ ભાવના સાથે ભાવનગર, દિ. ર૭-૮-૧૯૯૧ ટ્રસ્ટીગણ, શ્રી વીતરાગ સત સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ, Please inform us of any errors on Rajesh@ AtmaDharma.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 153