Book Title: Samarth Samadhan Part 3
Author(s): Samarthmal Maharaj
Publisher: Sthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot

View full book text
Previous | Next

Page 15
________________ ૧૪ . ૩૩ - ૩૩ • ૩૪ ૩૪ ૩૭ ૧૫૬ પ્રથમ દેવલેકમાં ૧૩ પ્રતર તથા પ્રથમ નારકીમાં ૧૩ પાથડા છે, તે તેમને ઉપર નીચે સમજવા કે એક સીધી લાઈનમાં સમજવા? ૧૫૬૭ અઢીદ્વીપની બહાર વરસાદ થતું નથી તે ત્યાં વનસ્પતિ કેવી રીતે ઉગે છે? તથા તિર્યચે શેને આહાર કરે છે? - ૧૫૬૮ સાત નરકના નારકીને એક દંડક કેમ લીધે ? જ્યારે દસ ભવનપતિના દસ દંડક અલગ અલગ ગયા, તથા ૨૬ વિમાનિકને એક દંડક કેમ કહ્યો ? ૧૫૬૯ લોકમાં ચાર દિશા તથા ચાર વિદિશા કેવી રીતે બતાવી ? આ પ્રશ્ન પન્નવણા પ્રશ્ન ૬૦૪ સાથે સંબંધ ધરાવે છે? ૧૫૭૦ પન્નવણા સૂત્ર ૬૦૮, ૬૨૫માં ચરિમ અચરિમ તથા અવક્તવ્ય ૫દમાં સંખ્યાતા, અસંખ્યાતા તથા અનંતને મેળવીને ૨૬ ભાંગનું વિસ્તૃત વર્ણન કર્યું છે તે કયા આશયથી કર્યું છે? ૧૫૭૧ સાધુને કુતરી, બિલાડી, નાગણ વગેરે તથા સાધ્વીને કુત, બિલાડે તથા નાગ વગેરે વિરૂદ્ધલિંગને સંઘરે લાગે છે કે નહિ? ૧૫૭૨ વકતાની તથા વૃદ્ધની ભાષાને અભિન્ન કેવી રીતે કહેવી? ૧૫૭૩ ઔદાકિક શરીરવાળા ક્ષેત્રથી અસંખ્યાતા લેકમાં ભરાઈ જાય તે કેવી રીતે ? ૧૫૭૪ નારકીમાં માત્ર ત્રણ અશુભવેશ્યાએ હોય છે. તે તેમના મનના પરિ ણામ હમેશાં ખરાબ રહે છે, અને તેઓને કર્મ બંધાતા જ રહે છે. તે તેમને પુન્ય કે નિર્જ થાય કે નહિ ? ૧૫૭૫ આકાશ શું છે? તેને રંગ લીલે કેમ છે? ૧૫૭૬ ઘણેન્દ્રિય જીવા-ઇદ્રિય, સ્પર્શેન્દ્રિયની અવગાહના ઉત્કૃષ્ટ નવ વેજ નની કેવી રીતે સમજવી? (પન્નવણુ પૃષ્ઠ-૩૪૪) ૧૫૭૭ ઈન્દ્રિય ઉપચય અને નિવર્તન કેને કહે છે? ૧૫૭૮ તિર્યંન્ચ પચેન્દ્રિયમાં વેકિય લબ્ધિ કેવી રીતે કહેવાય છે? ૧૫૭૯ આહારક લબ્ધિવાળામાંથી પુતળું નીકળે છે, તે શા માટે નીકળે છે તથા તેમાં ચેગ યે સમજ ? ૧૫૮૦ એકેન્દ્રિયથી માંડીને અસંજ્ઞી પંચેન્દ્રિય સુધી મન નથી, તે પછી તેમ નામાં લેશ્યા કેમ હોય છે? ૩૮ ૩૮ ૩૮ ૩૯ હલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 230