Book Title: Samarth Samadhan Part 3
Author(s): Samarthmal Maharaj
Publisher: Sthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot

View full book text
Previous | Next

Page 14
________________ ૩૨ ૧૫૫૪ ભગવાન ઋષભદેવને વિવાહ કેની સાથે થયે? ૧૫૫૫ ભગવાન મહાવીર સ્વામી ગર્ભમાં નવ મહિના સાડા સાત દિવસ રાત રહ્યાં. તથા બીજા કેટલાક તીર્થકર નવ મહિના સાડા સાત દિવસ ન રહેતાં ઓછાવત્તા દિવસ સુધી રહ્યાં, તેનું શું કારણ? ૧૫૫૬ “સમક્તિ છપ્પની” આ ગાથાને કર્યો અર્થ ? “અન્ય મતિ તસ દેવતા, ચિત્ય વંદે નાહિં રાજા ગણ સુગુરૂ સબલ, વૃત્તિ છેડી માંહિ” ... ૧૫૫૭ રામચંદ્રજી, લક્ષમણજી વગેરે શાકાહારી હતા કે માંસાહારી ? ....... ૧૫૫૮ મહાલક્ષમીદેવીને કોના સમયમાં જન્મ થયે હતો ? તથા તે કઈ ગતિમાં ગઈ? ૧૫૫૯ શ્રી હનુમાનજી મિક્ષમાં ગયા કે દેવલેકમાં? ૧૫૬૦ શ્રી સીમંધર સ્વામી, યુગમંદિર સ્વામી વગેરે જે વીસ વિહરમાન છે તેઓ મહાવિદેહ ક્ષેત્રમાં વિચરે છે કે મેક્ષમાં ગયા છે ? .... ૧૫૬૧ સિદ્ધ થવાના ૧૫ ભેદ બતાવ્યા છે. અહિંયા નિર્ચથલિંગ સિદ્ધા” એવું કાંઈ આવ્યું નથી તથા દિગંબર માન્યતાવાળાનું કથન છે કે “મેક્ષ એક માત્ર નિગ્રંથલિંગથી જ થઈ શકે છે અન્ય કઈ સ્થિતિમાં મોક્ષની પ્રાપ્તિ થઈ શકતી જ નથી.” તે શું સમજવું ? .... ૧૫૬૨ ભાવ સંગ્રહમાં એ ઉલ્લેખ છે કે અશુભ ભાવથી નરક, શુભ ભાવથી દેવગતિ અને શુદ્ધ ભાવથી મોક્ષની પ્રાપ્તિ થાય છે તે શુભ અને શુદ્ધ ભાવમાં શું અંતર સમજવું ? ૧૫૬૩ “મંત્ર મહામણિ વિજયભાલના મેટત કઠિન કુક કાલના જીવનના દિવસે આપણને ગણીને મળ્યા નથી તથા મરવાની તિથિ ઘડી પણ લલાટ પર લખી નથી. જન્મેલાનું મૃત્યુ અવશ્ય છે, છતાં પણ મોત ટાળી શકાય છે, ઉંમર વધી શકે છે તો તે કેવી રીતે સમજવું ? ... ૧૫૬૪ અઢાર પાપોની આલેચનામાં અર્થે અને ધર્માથે કામ વિષે વગેરે કહેવામાં આવે છે, તે ધર્મ અર્થે પાપ કયા પ્રકારે થાય છે? - ૧૫૬પ વર્તમાન સમયમાં સીમંધર સ્વામી વગેરેના આજ્ઞાનુવતી સાધુ-સાધ્વીઓ વિચરી રહ્યાં છે તે મહાવિદેહક્ષેત્રવાળા શ્રમણ-શ્રમણ મુખવસ્ત્રિકા (મુહપત્તિ) રાખે છે કે નહિ? ૩૨ ૩૩ ૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 230