Book Title: Samarth Samadhan Part 2
Author(s): Samarthmal Maharaj
Publisher: Sthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot

View full book text
Previous | Next

Page 7
________________ * પંચ પરમેષ્ઠીની સ્તુતિ જ સકળ મંગળ મહિં મંગળ, પ્રથમ મંગળ ગણું જેને; પ્રભુ તે પંચ પરમેષ્ઠી, નમું છું ભાવથી તેને. અરિહન્ત જિનેશ્વર જે, જીતીને રાગને વર્યા છે જ્ઞાન કેવળને, નમું છું ભાવથી તેને. બીજા છે સિદ્ધ પરમાત્મા, કરીને ભસ્મ કમેને; બિરાજે મુક્તિ પદમાં જે, નમું છું ભાવથી તેને. ધરી ચારિત્ર આચાર્યો, ધરાવે ભવ્ય જીવોને; વિદ્યારે કર્મના મળને, નમું છું ભાવથી તેને. ભણાવે જે ઉપાધ્યાય, સકળ સિદ્ધાંત સમજીને; રમે છે જ્ઞાનના દાને, નમું છું ભાવથી તેને અખિલ લોકે મુનિરાજો, જગતના મોહ મારીને ગુંથાયા આત્મ શુદ્ધિમાં, નમું છું ભાવથી તેને. અમારી આત્મ શુદ્ધિને, વહાલે મંત્ર બેલીને; હવે લેવા અમર પદને, નમું છું ભાવથી તેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 258