Book Title: Sadhu Sadhvi Shibir Sanyojna
Author(s): Nemichandra Muni
Publisher: Ambubhai M Shah

View full book text
Previous | Next

Page 18
________________ ૧૫ હઠીલાની વાડી અમદાવાદ-૧ ને સરનામે મેકલવાના રહેશે. સ્વીકૃતિપત્ર (છાપેલ) ‘વિશ્વવાત્સલ્ય કાર્યાલય' પાસેથી મંગાવી શકે છે. સ્વીકૃતિયંત્ર ઉપર પ્રેરકની સ્વીકૃતિ થયે જ તે સાધુ કે સાધ્વી શિબિરમાં સમ્મિલિત થઈ શકશે. - (૪) શિબિરમાં જે સાધુસાધ્વીએ આવશે, તેએ પેાતે વ્યક્તિગત રીતે જ આવશે, પેાતાના સમ્પ્રદાયના પ્રતિનિધિ તરીકે નહિ. હા, એમ થઈ શકે કે કેટલાક યુગદ્રષ્ટા સાધુસાવીએ, જે પેાતે ન આવી શકે, તેઓ પેાતાના તરફથી કોઇ સાધુ કે સાધ્વીને પ્રતિનિધિ બનાવીને માક્લે પણ આ પ્રતિનિધિત્વ વ્યક્તિગત હરશે, સંપ્રદાયગત નહિ. (૫) ઉદારનીતિ સ્વીકારીને જો કાઇ સાધુસાધ્વી પાતાના સપ્રદાયને સંબંધ સાચવવા માગે, પેાતાને સાંપ્રદાયિક વેષ રાખવા માગે, ભાજન વગેરેના પાતાના નિયમાં પાળવા ઈચ્છે અથવા બીજાં સોંપ્રદાયેાનાં સાધુસાધ્વીએ સાથે વંદન–માજનાદિ વ્યવહારમાં ઉદારતા રાખવા માગે તે શિબિર એમાં ક્રાણુ જાતને વાંધા ઉઠાવશે નહિ. (૬) આ શિબિરમાં સન્યાસીઓ, વાનપ્રસ્થીઓ, બ્રહ્મચારીઓ, સાધકા, રચનાત્મક કાર્યક્રશ અથવા ગ્રામસમાનની કેટલીક વિચારક્ર વ્યક્તિ પણ ભાગ લઇ શકશે, પણ તેમણે પહેલાંથી પ્રેરકની સ્વીકૃતિ લેવાની રહેશે. (૭) સાધુસા વીઓમાં ન્યાત ાતના ભેદ માનવામાં આવશે નહિ, અને થિંગભેદ ( સ્ત્રી-પુરુષ જાતિના ભેદ ) ને લીધે માદરસત્કારમાં કાઈ ભેદ કરવામાં આવશે નહિ. 8 (૮) પાતાના સંપ્રદાયના વૈષ કે બાલાચારની ચિબિરમાં કાઈ કિંમત "કાશે નહિ, માત્ર પેાતાની માઞતા, છંદ, કાર્યક્ષમતા, ચારિત્ર્ય સંપન્નતા, સેવાની તીવ્રતા વિગેરેનું મૂલ્યાંકન થશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22