________________
(૨) શિબિરમાં નીચે મુજબની વાત ઉપર પણ વિચારવામાં આવશે:- (અ) સાધુસંસ્થાને શુદ્ધ કેવી રીતે બનાવી શકાય? સાધુવેષમાં
રહેલા અસાધુઓની ચિત્સિા શી રીતે કરી શકાય ? (આ) સાધુસંસ્થાને જગતને માટે અધિકાધિક ઉપયોગી શી
રીતે બનાવી શકાય ? (ઈ) તેને બિનજરૂરી છે જે સમાજ ઉપરથી. શી રીતે દૂર
કરી શકાય ?, * (ઈ) સાધુતાના માર્ગની મુશ્કેલીઓ કેવી રીતે નિવારાય ? (ઉ) સાધુસાધ્વીઓને સદાચાર સંબંધી નિયમે ઉપર વિચાર (ઉ) સાધુસંસ્થાઓમાં દેશ કાળાનુસાર સ્વપકલ્યાણની દૃષ્ટિએ
કયા કયા સુધારા કરવા જોઇએ? (૪) સાધુઓના કર્તવ્યા કર્તવ્યની સીમા ઉપર વિચાર. (૨) સાધુના વેષ, મર્યાદા તથા નિર્વાહની રીતે ઉપર વિચાર. (એ) સાધુઓના ઉચિત ગૌરવ અને અધિકારોના રક્ષણ ઉપર વિચાર - (એ) પરિગ્રહનું રૂપ અને તેની મર્યાદા શું હોઈ શકે ? (ઓ) સાધુસાધ્વીઓને યોગ્ય અને શિક્ષિત બનાવવા માટે સાધુ
શાળાઓ ચલાવવા અંગે વિચાર. () સાધુજીવનમાં જનસેવાની મર્યાદા ઉપર વિચાર (૩) ભવિષ્યમાં જરૂર લાગશે તે સાધુસાધીઓના ધાર્મિક કે
સાંપ્રદાયિક ભેદભાવોને ગૌણ ગણુને જીવનની પવિત્રતા અને ધ્યેય પૂતિને આધારે તેમનું એક સંગઠન પણ
બનાવવામાં આવશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com