Book Title: Sadhu Sadhvi Shibir Sanyojna
Author(s): Nemichandra Muni
Publisher: Ambubhai M Shah

View full book text
Previous | Next

Page 17
________________ . ૧૪ મધારણ ક) નામ-એનું નામ “સાધુસાધ્વી શિબિર” રહેશે. (ખ) પ્રેરક-એના પ્રેરક “મુનિશ્રી સંતબાલજી' રહેશે. (ગ) ઉદ્દેશ્ય સાધુસાધ્વીઓ વિશ્વ વાત્સલ્યને સક્રિય પ્રયોગ કરી શકે, તેમની શક્તિઓને સદુપયોગ થાય, તેઓ વિશ્વના બધાંય ક્ષેત્રને ધદષ્ટિએ અનુબંધિત કરી શકે અને વિશ્વ વિશાળ અનુબંધ...મને લાયક બની શકે; આવી દષ્ટિ, કાર્યક્ષમતા અને શક્તિ સાધુસાવીએમાં પેદા કરવી. તેમને ય અનુભવ, માર્ગદર્શન, સુઝાવ અને સહગ આપ સાથે જ તેઓ સાધુતાને સાર્થક કરી શકે તથા આત્મ કલ્યાણ અને વિશ્વ કલ્યાણની સાધના કરી શકે, તેને લાયક બનાવવા. (ધ) ૭યવસ્થા-શિબિરની વ્યવસ્થા માટે સદગૃહસ્થની એક અસ્થાયી વ્યવસ્થાપક-સમિતિ' રહેશે, જે બધા જ પ્રકારની સમુચિત વ્યવસ્થાઓ માટે પ્રયત્ન કરશે. (૩) નીતિનિયમ– - (૧) આ શિબિરમાં સર્વ ધર્મ-સંપ્રદાયના સાધુસાધ્વીઓ ભાગ લઈ શકશે. એને માટે તેમને પોતાને સંપ્રદાય, ધર્મ કે વેવ છોડવાની જરૂર રહેશે નહિ. (૨) શિબિરમાં ભાગ લેનારાં સાધુસાધ્વીઓ યુગદ્રષ્ટા, કાંતિપ્રિય અને વિચારક હોવા જોઈએ, એટલે કે તેઓ સાધુવના કાર્યક્ષેત્રને વ્યાપક બનાવવાના અને પિતાની મર્યાદામાં રહી યુગાનુસાર જનહિતર કાર્ય કરવાના સમર્થક હેવાં જોઈએ. () શિબિરમાં શામેલ થનારા સાધુણાગીગાએ શિબિરથી બે માસ પહેલાં પિતાને સ્વીકૃતિપત્ર ભરીને વિશ્વ વાત્સલ્ય કાર્યાલય, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22