Book Title: Sadhu Sadhvi Antim Aradhana Vidhi
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 1
________________ બાલ બ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમ: સાધુ સાધ્વી અંતિમ આરાધના વિધિ પ્રાચીન સમાચાર દ્વાર-૧૯ માં સાધુ-સાધ્વીજીને અતિમ આરાધના માટે નીચે મુજબ વિધિ જણાવી છે. [ ખાસ કરીને લાંબી બિમારીવાળા ગ્લાનને કે અતિ નાજુક સ્થિતિ જણાતી હોય તેવા સાધુ સાધ્વીને સભાન અવસ્થામાં આ વિધિ ખાસ કરાવવી. ટીURY C (૧) ગુરુભગવંત ખીમાર ને મસ્તકે મંત્રીત વાસ (ચૂણું) ક્ષેપ કરે (નાખે). (૨) ગુરુમહારાજ ચતુર્વિધ શ્રી સંઘ સહિત ગ્લાન– સાથે—જિન-પ્રતિમાજી સન્મુખ રહીને જે પ્રભુજી હેાય તેની સ્તુતિ બાલવાપૂવ ક ચૈત્યવ`દન કરે (કરાવે.) (૩) ચૈત્યવંદન ખાઇ નીચે મુજબ કાયાત્સગ કરે (કરાવે,) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 18