________________
બાલ બ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમ:
સાધુ સાધ્વી અંતિમ આરાધના વિધિ
પ્રાચીન સમાચાર દ્વાર-૧૯ માં સાધુ-સાધ્વીજીને અતિમ આરાધના માટે નીચે મુજબ વિધિ જણાવી છે. [ ખાસ કરીને લાંબી બિમારીવાળા ગ્લાનને કે અતિ નાજુક સ્થિતિ જણાતી હોય તેવા સાધુ સાધ્વીને સભાન અવસ્થામાં આ વિધિ ખાસ કરાવવી.
ટીURY C
(૧) ગુરુભગવંત ખીમાર ને મસ્તકે મંત્રીત વાસ (ચૂણું) ક્ષેપ કરે (નાખે).
(૨) ગુરુમહારાજ ચતુર્વિધ શ્રી સંઘ સહિત ગ્લાન– સાથે—જિન-પ્રતિમાજી સન્મુખ રહીને જે પ્રભુજી હેાય તેની સ્તુતિ બાલવાપૂવ ક ચૈત્યવ`દન કરે (કરાવે.)
(૩) ચૈત્યવંદન ખાઇ નીચે મુજબ કાયાત્સગ કરે (કરાવે,)
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org