________________
વારિત
કચ્છ
સાધુ સાધ્વી (૧) શ્રી શાન્તિનાથ આરાધના કરેમિ કાઉસ્સગ્ગ કહી–
વંદભુવત્તિયાએ.............અનW.............. (સાગરવર ગંભીશ સુધી) એક લેગસ્સનો કાઉસ્સગ્ન કરે. કાઉસગ્ગ પારી નમે ડહત બેલી થાય કહે–
श्री शान्तिः श्रुतःशान्ति: प्रशान्ति कोसावशान्तिमुपशान्ति', नयतु सदा यस्य पदाः, सुशान्तिदाः सन्तु सन्ति जने.
(૨) શ્રી શાસન દેવતા આરાધનાથકરેમિ કાઉસ્સગ્ગ કહી–અન્નત્થ–એક નવકારને કાઉ–પછી નમેડહેતુપૂર્વક થાયउपसर्ग वलय विलयन निरता, जिनशासनावनैकरता; द्रुतमिह समीहित कृते स्युः शासनदेवता भवताम्.
(૩) શ્રી ક્ષેત્રદેવતા આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ કહીઅન્ન–એક નવકારને કાઉ–પછી નમોડર્હત્ પૂર્વક થાયयस्याः क्षेत्र समाश्रित्यः सोधुभिः साध्यते क्रियाः सा क्षेत्र देवता नित्यं, भूयान्नः सुखदायिनी.
(૪) શ્રી ભવનદેવતા આરાઘનાથ કરેમિ કાઉસ્સગ્ગ કહી–અન્નત્થ–એક નવકારને કાઉ–પછી નમે કહી, થાય– ज्ञानादि गुण युतानां, नित्य स्वाध्याय सयम रतानां विदधातु भवणदेवी, शिव सदा सर्व साधुनाम्.
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org