Book Title: Sadhu Sadhvi Antim Aradhana Vidhi
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 7
________________ અતિમ આરાધના વિધિ खामि सव्व जीवे सव्वे जीबा खमरंतु मे मित्ति मे सव्व भुएस वेर मज्झ न केणइ હું સવ જીવાને ખમાવું છું. સર્વ જીવા પણ મને ક્ષમા કર. મારે સર્વ જીવા સાથે મૈત્રી છે. ફાઈની સાથે મારે વેર નથી. ७ (નોંધઃ તે સાધુ-સાધ્વીને વ્યક્તિગત રીતે પણ પૂર્વ સખ ધ યાદ કરી મનોમન ક્ષમાપના કરી લેવા-સૂચવવુ..) આ પ્રમાણે આલાચના-દુષ્કૃત ગાઁ-વાસિરાવવુ અને થાયેાગ્ય ક્ષમાપના કર્યા—કરાવ્યા બાદ ફરીથી સમ્યકત્વપૂર્ણાંક સામાયિક અને વ્રત ઉચ્ચરાવવાના વિધિ છે. આ કાળનું” સચમ સાતિચારી છે. જીવનમાં પાળેલા વ્રતામાં કેટલાંયે અતિચાર લાગેલા હાય. પરંતુ છેવટની ઘડીયે પણ નિરતિચાર ચારિત્રની ભાવના આવી જાય અને થોડા સમય પણ શુદ્ધ ચારિત્ર પળાઈ જાય તે! મહા કલ્યાકારી અને ચેડાં સમયમાં ઘણું હિત સાધી જનાર થાય. (૩) ૦ સમ્યકત્વ ઉચ્ચરાવણુ* :નમે। અરિહંતાણુ, નમા સિદ્ધાણું, નમે આયરિયાણ, નમે। ઉવજ્ઝાયાણુ, નમા લેાએ સવ્વ સાહૂણં. એસા ૫ ચ નમુક્કારે. સવ્વપાવપણાસણા, માઁગલાણુ ચ સવ્વેસિ પઢમં હવઈ મગલ', Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18