Book Title: Sadhu Sadhvi Antim Aradhana Vidhi Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Abhinav Shrut Prakashan View full book textPage 3
________________ * * અંતિમ આરાધના વિધિ (૫) સમસ્ત વૈયાવચ્ચગરણ સતિ ગરાણું સમ્મદિક્ટ્રિ સમાહિ ગરાણું કરેમિ કાઉસગ્ગ કહી– અનW-એક નવકારને કાઉ૦ પછી નમે ડહતુ કહી થાય—संघेऽत्रये गुरु गुणोघनिधे सुवैया-वृत्यादिकृत्य करणैक निबद्ध कक्षा। ते शान्तयेसहभवन्तु सूरा सूरिभिः,सदृष्टयोनिखिलविघ्नविघातदक्षाः આ રીતે પાંચ કાર્યોત્સર્ગ કર્યા બાદ(૪) નમુત્થણું બેલે, પછી(૫) અજિત શાન્તિ સ્તવ બેલે,–પછી– () આરાધનાની અધિષ્ઠાયિકા દેવીને કાઉ૦ કરે શ્રી આરાધના દેવતા આરાધના કરેમિ કાઉસ્સગ્ગ– અન્નત્થ–ચાર લોગસ્સ (સાગરવર ગંભીરા સુધી)ને કાર્યોત્સર્ગ –કાઉસગ્ગ પારીને આ પ્રમાણે સ્તુતિ કહે. यस्याः सानिध्यता भव्या, वांछितार्थ प्रसाधकाः श्रीमदाराधना देवी, विघ्नव्राता पहाऽस्तु वः તે પછી પ્રતિમાજીનું વિસર્જન કરે. આટલી વિધિ પછી “અંતસમયની આરાધના કરાવે.. (૧) આસને બેસીને ગુરુ મહારાજ શ્વાન (બિમાર) ની પાસે તેણે બાલ્યકાળથી સેવેલા અતિચાર–આલોવે આલોચના કરાવે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18