Book Title: Sadhak Bhavna Author(s): Atmanandji Maharaj Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba View full book textPage 4
________________ સમર્પણ જેઓનાં જીવન અને ઉપદેશ-વચનામૃતથી આ ગ્રંથના લેખકના વર્તમાન જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું, પરમ પવિત્રતા પ્રાપ્ત કરવાની પુનઃ પુનઃ પ્રેરણા મળી અને જેમનો પ્રત્યુપકાર કોઈ પણ રીતે વાળી શકાવો સંભવતો નથી, તેવી લૌકિક અને લોકોત્તર ગુણોથી વિભૂષિત મહાન ત્રિપુટી (૧) શ્રમણ ભગવાન મહાવીરસ્વામી, (૨) અપ્રમત્ત યોગીશ્વર શ્રી કુંદકુંદસ્વામી, (૩) પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજી, તેઓના ચરણકમળ વિશે સાદર સમર્પિત Jain Education International દાસાનુદાસ લેખક-વિવેચક For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 134