Book Title: Rajpad
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 6
________________ (પ) જેને આ સંસારનો ત્રાસ પ્રત્યક્ષપણે ભાસ્યો છે અને છૂટવાની સાચી ભાવના જાગી છે એવા મુમુક્ષુને આ પદો પરમ સહારો છે. આ પદો જેના હૃદયની સહજ ફુરણા છે તે પુરુષશ્રીમદ્ રાજચંદ્રના આંતર જીવન માટે એમના પોતાના જ થોડા શબ્દો અહીં ટાંકીએ છીએ – “નિ:સંદેહ જ્ઞાનાવતાર છે અને વ્યવહારમાં બેઠા છતાં વિતરાગ છે.” જગતમાંથી જે પરમાણ પૂર્વકાળે ભેળાં કર્યા છે તે હળવે હળવે તેને આપી દઈ ઋણમુક્ત થવું એ જ તેની સદા, સઉપયોગી, વહાલી, શ્રેષ્ઠ અને પરમ જિજ્ઞાસા છે.” મુમુક્ષુઓને આત્મકલ્યાણ સાધવામાં આ પદો પરમ સહાયક થાઓ એ જ અભ્યર્થના. – પ્રકાશક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 98