Book Title: Rajgruhno Shilalekh Author(s): Jinvijay Publisher: Z_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf View full book textPage 3
________________ રાજગૃહને લેખન. ૩૮૦ ] ( ર૭૭) અવકને. annnnnnnnnnnnna w a જ્યાં આગળ જય નામને ચકવત, રામ બલદેવ, લક્ષ્મણ વાસુદેવ, અને જરાસંધ પ્રતિવાસુદેવ આદિ મહેોટા સમ્રાટ થયા હતા. શ્રેણિક રાજાએ મહાવીરદેવ પાસે જ્યાં જૈનધર્મનું શ્રવણ કર્યું હતું. જૈનમંદિરેથી શોભતા એવા વિપુલ અને વૈભાર નામના બે પર્વતે જેની પૂર્વ અને પશ્ચિમમાં શેભી રહ્યા છે. આવા મહત્ત્વવાળા આ તીર્થની પ્રશંસા કેણ નહિ કરે? પછીના ગદ્યભાગમાં, તે વખતના રાજ્યકર્તા અને રાજગૃહના અધિકારીનાં નામ આપ્યાં છે. તેમાં, સાહિપેજ તે સુરત્રાણ (બાદ. શાહ) અને તેને નીમેલ મલિકવા નામને મગધને મંડલેશ્વર (સૂ), તથા ણા દુરદીન નામને ત્યાંને કેઈ સ્થાનિક અધિકારી હતા. ૯ જાણવા જેવી બાબત એ છે કે આ છેલા મનુષ્ય પ્રસ્તુત કાર્યમાં (મંદિર બંધાવવામાં) ખાસ સહાચ્ય આપ્યું હતું. " આ કથન પછી આપેલા પાંચમા લેકથી ૧૩ માં સુધીમાં મંદિર નિર્માતાના વંશ અને કુટુંબનું વર્ણન આપ્યું છે. મંત્રી દલીયના વંશમાં સહજપાલ નામે એક પ્રખ્યાત પુરૂષ થે. તેને પુત્ર તિહપાલ, અને તિહણપાલને રહા નામે પુત્ર થયે. આ રાહાને પુત્ર ઠકકુર મંડન થશે. તેને થિદેવી નામે સુશીલ ગૃહિણી હતી. આ મંડ. નને નીચે પ્રમાણે પાંચ પુત્ર અને પત્ર વિગેરે થયાં. - ક આ સાહિપેજ તે તુલખવંશને દિલ્લીને ફિરોજશાહ બાદશાહ છે. તે ઈ. સ. ૧૩૫૧ માં ગાદિએ આવ્યો હતો અને એકંદર ૩૭ વર્ષ રાજ્ય કરી ૧૩૮૮ ઈ. સ. માં મૃત્યુ પામ્યો હતો. તવારિખમાં જણાવ્યા પ્રમાણે તો બંગાલ અને બિહાર ઉપર તેને પૂર્ણ કાબુ થયો હોય તેમ જણાતું નથી (જુઓ . સ. સારું રચિત “હિંદુરથાની મર્યાવર તિહાસ, IT'1* સ્ત્રા' p. ૧૬૩-૪) પરંતુ આ લેખ—કે જેની મિતિ ઈ. સ. ૧૫૫ (વિ. સં. ૧૪૧૨+૫૭)ની છે,–પ્રમાણે તો તેની તે વખતે બિહાર ઉપરે સત્તા જામેલી હતી એમ સ્પષ્ટ જણાય છે. મલિક અને સદુરદીન (નસીરૂદ્દીન ? )ના નામે તવારિખમાં જડી આવતાં નથી. ૬૮૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5