Book Title: Rajgruhno Shilalekh Author(s): Jinvijay Publisher: Z_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf View full book textPage 1
________________ રાજગૃહને શિલાલેખ ( ૩૮૦ ) પૂર્વદેશમાં આવેલા સુપ્રસિદ્ધ પ્રાચીન સ્થાન રાજગૃહથી ઉત્તર દિશામાં ૧૨ માઈલ છેટેના બિહાર નામના કસ્બામાંથી આ લેખ મળી આવ્યું છે. મૂળ આ લેખ બે શિલાઓ ઉપર કતરેલ છે જેમાંની બીજી તે ત્યાંના મથિયાન લેકે ના જૈન મંદિરની ભીંતમાં જડેલી છે અને પહેલી બાબુ ધનુલાલજી સુચતિના ઘરે હાલમાં રહેલી છે. કલકત્તાવાળા જૈન વિદ્વાન બાબુ પૂરણચંદ નાહાર M. A. B. L. આ લેખ પ્રકાશમાં આણ્ય છે અને “જેન વેતામ્બર કેન્ફરન્સ હેરલ્ડ'ના તંત્રી શ્રીયુત મેહનલાલ દલીચંદ B, A. LL. B. દ્વારા મળેલી લેખની છાપ (રબીંગ) ઉપરથી અત્ર છપાવવામાં - ૧. દે. લા. જન પુસ્તકોદ્ધાર ફંડ, તરફથી પ્રકાશિત “ટ્રીરવિજયસૂરિરાત' પૃષ્ઠ ૧૫ર. ૨. અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડલ દ્વારા મુકિત “જૈન રાસમાલા ભાગ ૧ “કલ્યાણુવિજયરાસ’ પૃ. ૨૩૪-૫. ૬૮૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5