Book Title: Purva Bharatni Jain Tirth Bhumio
Author(s): Jayantvijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 7
________________ સ મ ૫ છું ભાઈએ સમર્પણ ભગવાન મહાવીરસ્વામીએ જ્યાં જૈનધર્મનું નવસર્જન કર્યું તે – પૂર્વ દેશની પુણ્યભૂમિમાં અહિંસા અને અનેકાન્તને સંદેશ ફેલાવી જૈનધર્મને પ્રચાર કરવામાં અને સરાકભાઈઓને ઉદ્ધાર કરવામાં પિતાનું પાછલું જીવન સમર્પણ કરનાર, સ્વ. વિજયધર્મસૂરીશ્વરજી મ. ના વિદ્વાન શિષ્યરત્ન, ન્યાયવિશારદ, ન્યાયતીર્થ, ઉપાધ્યાય શ્રી. મંગળવિજયજી મહારાજની પુણ્ય સ્મૃતિને પૂર્વ ભારતની જૈન તીર્થભૂમિઓ” – આ ગ્રંથરૂપી અંજલિ– સાદર સમર્પણ કરી કૃતાર્થ થઈએ છીએ. ભાષ્યરત્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 192