Book Title: Purusharth siddhi upay
Author(s): Amrutchandracharya, 
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 12
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates श्रीजिनाय नमः શ્રીમદ્દઅમૃતચંદ્રાચાર્યદેવવિરચિત પુરુષાર્થસિદ્ધિ ઉપાય રૂારથિત કમાય આચાર્યકલ્પ શ્રી પં. ટોડરમલજીકૃત ભાષાવચનિકાનો ગુજરાતી અનુવાદ મંગલાચરણ (દોહા )- પરમ પુરુષ નિજ અર્થને, સાધિ થયા ગુણવંદ; આનન્દામૃતચન્દ્રને, વંદું છું સુખકંદ. ૧ બાની બિન બૈન ન બને, બૈન બિના બિન નૈન; નૈન બિના ના બાન બન, નમોં બાનિ બિન બૈન. ૨ ગુરુ ઉર ભાવૈ આ૫ પ૨, તા૨ક, બા૨ક પાપ; સુરગુરુ ગાવૈ આપ પર, હારક વાચ કલાપ. ૩ મૈ નમો નગન જૈન જિન,જ્ઞાન ધ્યાન ધન લીન; મૈન માન વિન દાનઘન, એન હીન તન છીન. ૪ ભાવાર્થ- જે પરમ પુરુષ નિજ સ્વરૂપ સાધીને શુદ્ધગુણ સમૂહરૂપે થયા તે સુખકન્દ આનંદસ્વરૂપ શ્રી અમૃતચંદ્રાચાર્યને વંદું . ૧. વાણીનો યોગ ન હોય તો વર્ણન થાય નહીં, જિનવાણીના વર્ણન વિના જ્ઞાનચક્ષુ ન હોય, ભાવભાસનરૂપ જ્ઞાનચક્ષુ વિના વર્ણનને નિમિત્ત કહી શકાતું નથી, નિરક્ષરી જિનવાણીને નમસ્કાર હો. ૨. શ્રીગુરુ કેવા છે? કે હૃદયમાં સ્વ-પર ભેદવિજ્ઞાન ભાવે છે, તારક છે, પાપનું નિવારણ કરનારા છે; વચનબલી વાદીને જીતનારા જે સુરગુરુ તેઓ ભેદવિજ્ઞાન ગાય છે-ભક્તિ કરે છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 197