Book Title: Pravas Darshan
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 414
________________ જૈન યુવક સંઘના મેમ્બર બન્યા. ૧૯૫૩ તા. ૧૮ ફેબ્રુઆરી ૧૯૫૩, ફાગણ સુદ પાંચમ તારાબહેન સાથે લગ્ન. શ્રી મુંબઈ જૈન યુવક સંઘની કારોબારીમાં સભ્ય. “ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન' પ્રો. મનસુખલાલ ઝવેરી સાથે ૧૯૫૩. ૧૯૫૪ એન.સી.સી.ના ઓફિસર સાથે હિમાલયમાં, કેટલેક સ્થળે પગપાળા પ્રવાસ કર્યો. બદરીનાથ-કેદારનાથના દર્શન. ૧૯૫૫ ૧૯૫૫ થી જૂન એક વર્ષ માટે અમદાવાદની ઝેવિયર્સ શરૂ કરવા ગુજરાતીના અધ્યાપક તરીકે અને એન.સી.સીના ઓફિસર તરીકે મુંબઈની ઝેવિયર્સ કોલેજે મોકલ્યા. “એવરેસ્ટનું આરોહણ' પુસ્તક પ્રગટ થયુ. (એવરેસ્ટનાં રોમાંચક સાહસ)ની ઐતિહાસિક કથા - ૧૯૫૫. ૧૯૫૬ પડ જૂનથી મુંબઈ આવી ગયા. “નળ દમયંતીની કથાનો વિકાસ' વિષય પર પ્રો. મનસુખલાલ ઝવેરીના માર્ગદર્શન સાથે કામ શરૂ, ગુલામોનો મુક્તિદાતા (પ્રમુખ અબ્રાહમ લિંકનની જીવનકથા) ૧૯૫૬. ૧૯૫૭ (૧) સમયસુંદરકૃત ‘નળ દમયંતી રાસ' પ્રગટ, પ્રો. મનસુખલાલ, ઝવેરી સાથે ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન પ્રગટ, (૨) “શ્રેષ્ઠ નિબંધિકાઓ' - ૧૯૫૭ સંપાદન મીનુ દેસાઈ સાથે ૧૯૫૮ તા. ૨૦ નવેમ્બર ૧૯૫૮ કારતક સુદ દસમના દિને પુત્રી શૈલજાનો જન્મ. ૧૯૫૯ મુંબઈ - સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ થયા. ટી. જી. શાહ અને ચંચળબેનના જીવન પર આધારિત ‘જીવન દર્પણ' પ્રગટ થયું. ૧૯૬૦ તા. ૩ નવેમ્બર ૧૯૯૦, કારતક સુદ પૂર્ણિમાને દિવસે ! અમિતાભનો જન્મ, પીએચ.ડી. ની થિસીસ તૈયાર કરી યુનિ.ને મોકલી, પીએચ.ડી. ની ડીગ્રી મળી, શ્રી બચુભાઈ રાવતની પ્રેરણાથી ‘ઉત્તર ધ્રુવની શોધ સફર'ની લેખમાળા કુમાર' માસિકમાં શરૂ. ૧૯૬૧ ઉપાધ્યાય યશોવિજયજી કૃત “જંબુસ્વામી રાસ' પ્રગટ થયો. ૧૯૬૨ “ગુજરાતી સાહિત્ય સભા' તરફથી “૧૯૬૨નું ગ્રંથસ્થ વાલ્મય' - પુસ્તકોનું અવલોકન - શરૂ. ૧૯૬૩ ૨૧, દેવપ્રકાશ, ચોપાટી રહેવા ગયા., મુંબઈ યુનિવર્સિટીમાં પીએચ.ડી.ના માર્ગદર્શક નિમાયા. પાંચ વિદ્યાર્થીઓ માર્ગદર્શન માટે રજિસ્ટર થયા, અધ્યાત્મ પ્રસારક મંડળના મંત્રી બન્યા, સરયૂબહેન મહેતા Ph.D. માટે રજીસ્ટર થયા, સરસ્વતીચંદ્ર' ભાગ-૧ પહેલા ભાગનો પાઠ્ય સંક્ષેપ પ્રગટ થયો. ૧૯૬૫ “કુવલયમાળા' ઉદ્યોતનસૂરિકૃત પ્રાકૃત મહાકથાનું સંશોધન સંપાદન - ૧૯૬૫. ૧૯૬૬ ૧૯૬રનું ગ્રંથસ્થ વાલ્મય' પ્રગટ થયું, કુમાર માસિકમાં લખાયેલા એકાંકી શ્યામ રંગ સમીપે' નાટિકા સંગ્રહ પ્રગટ થયો. ૧૯૬૭ જાપાનનો પ્રવાસ, શ્રી યેહાન અમાટાના આમંત્રણથી બૌદ્ધ ધર્મની સંસ્થા માટે વ્યાખ્યાન આપવા ગયા. ૧૯૬૮ જાપાન, અમેરિકા અને મલયેશિયાનો પ્રવાસ. ૧૯૭૦ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી છૂટા થયા. મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે જોડાયા., ૧૯૭૦માં મદ્રાસમાં, મદ્રાસ યુનિવર્સિટીમાં તામિલ મહાગ્રંથ “તિરુકુરલ' વિશે અંગ્રેજીમાં વ્યાખ્યાન આપ્યું, સેમિનારમાં ભાગ લીધો, “અખિલ ભારતીય તિરુકુરલ સંશોધન કેન્દ્રની સ્થાપના થઈ. રમણભાઈની ઉપાધ્યક્ષ તરીકે વરણી થઈ. યુરોપ અને સીંગાપોરનો પ્રવાસ. ૩૬૪ ૪ પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424