Book Title: Pravas Darshan
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 418
________________ ન્યુઝીલેન્ડનો પ્રવાસ, પૂ. રાકેશભાઈ સાથે સીંગાપોર, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડનો પ્રવાસ, સીંગાપોરના જૈન સંઘના આમંત્રણથી શ્રોતાજનો સમક્ષ બન્નેએ તારાબેન અને રમણભાઈએ વક્તવ્યો આપ્યા. ૨000 ૨૧ સપ્ટેમ્બર ૨૦OO, ભાદરવા વદ ૮ના દિને પિતાશ્રી પૂ. ચીમનલાલ અમૃતલાલ શાહનો ૧૦૪ વર્ષની વયે સ્વર્ગવાસ., Comfort trave - મહાસુ ખભાઈ સાથે ટુરમાં સાઉથ આફ્રિકાનો પ્રવાસ એક દિવસ નાયરોબી ગયા, વીરપ્રભુનાં વચનો ભાગ-૧, જૈન ધર્મ - માર્ચ, સાંપ્રત સહચિંતન ભાગ-૧૨, સપ્ટેમ્બર, અધ્યાત્મ સાર ભાગ-૨ ડિસેમ્બર, વંદનીય હૃદયસ્પર્શ - જૂન. ૨૦૦૧ જૈન સાહિત્ય સમારોહ - મલ્લિનાથ, તીર્થ, દહાણુ, વીર પ્રભુનાં વચનો - ભાગ ૧, સાંપ્રત સહચિંતન ભાગ-૧૩, અધ્યાત્મ સાર ભાગ-૩, નવેમ્બર ૨૦૦૧, આચાર્ય વિજયશીલચંદ્રસૂરિ આયોજિત “અવધૂત આનંદધનની આધ્યાત્મિક શબ્દચેતના' - મેરે ઘટ ગ્યાન ભાનુ ભયો ભોર, સંગોષ્ઠિ – સુરતમાં, અધ્યક્ષ અને મુખ્ય વક્તા તરીકે ભાગ લીધો - ૧૩ ઓક્ટો. - ૨001, ૨૦૦૨ મોટાભાઈ જયંતીભાઈનું ૮૦મું અને રમણભાઈનું ૭૫મું વર્ષ, શૈલજાએ મુલુંડમાં - ગોલ્ડન સ્વાનમાં કુટુંબ - મિલન યોજ્યુ, રમણભાઈ - તારાબેનના લગ્નનું ૫૦મું વર્ષ – મિત્ર મહેન્દ્રભાઈ ખૂમચંદ અને પુષ્પાબહેન સાથે નાગેશ્વર તીર્થયાત્રા કરી, મધ્યપ્રદેશના મહત્વના દિગંબર તીર્થોની યાત્રા કરી, મહેન્દ્રભાઈ અને આશાબહેને ૫૦ વર્ષની ખુશાલીમાં શંખેશ્વર તીર્થમાં વિકલાંગોને સાધન આપવાનો કેમ્પ કર્યો., જિનતત્ત્વ ભાગ-૭, ઓગષ્ટ ૨૦૦૨, પ્રભાવક સ્થવિરો - ભાગ ૧, ૨, ૩, ૪, ૫ એક પુસ્તકરૂપે છાપ્યા, જિનતત્ત્વ - ૧ થી ૫ ભાગ સાથે છાપ્યા - ઓક્ટો. - ૨૦૦૨. ૨૦૦૩ જાન્યુઆરીમાં – જૈન સાહિત્ય અને ધર્મના લેખન, સંશોધન, સંપાદન માટે શ્રી બાબુલાલ અમૃતલાલ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી સમદર્શી હરિભદ્રસૂરિ સુવર્ણચંદ્રક શ્રી શ્રેણકભાઈ કસ્તુરભાઈ શેઠના પ્રમુખપદે અને શ્રી ભોળાભાઈ પટેલના હસ્તે, અમદાવાદમાં હોલમાં અપાયો., ૧૭મો જૈન સાહિત્ય સમારોહ, લાયજા કચ્છમાં યોજાયો, “પંડિત સુખલાલજી' ડિસેમ્બર -૩, “સાંપ્રત સહચિંતન' ભાગ-૧૪, ઓક્ટો., અધ્યાત્મસાર - ભાગ-૩ નવેમ્બર. ૨00૪ ઓક્ટોબર ૧લીએ ૨૧-૨૨, રેખા-૧ વાલકેશ્વરના ઘરે થી ૩૦૧, ત્રિદેવ, મુલુંડ વેસ્ટમાં રહેવા આવ્યા. અધ્યાત્મ સાર સંપુર્ણ (ત્રણ ભાગ ભેગા છપાયા - ૨૦૦૪), સાંપ્રત સહચિંતન ૧૫ ઓક્ટો. - ૨૦૦૪, જિન તવ ભાગ-૮, મે ૨૦૦૪, જૈન ધર્મના પુષ્પ ગુચ્છ, બિપિનચંદ્ર કાપડિયા સાથે નવેમ્બર ૨૦૦૪. ૨૦૦૫ ઉપાધ્યાય યશોવિજયજી કૃત જ્ઞાન સાર - સંપૂર્ણનું વિમોચન ૪, માર્ચ - ૨૦૦૫. સાયલા આશ્રમમાં પૂ. આત્માનંદજીના હસ્તે થયું, ‘વંદનીય હૃદયસ્પર્શ” સાથે છપાયેલા પાંચ ભાગમાં એક ભાગ ઉમેરીને છપાવ્યો., ૨મણભાઈને નબળાઈ વધતી ગઈ, ૨૨મીએ રાત્રે બ્લેકહાર્ટ હોસ્પીટલ, મુલુંડમાં દાખલ કર્યા. ૨૩મીએ તિબિયત સુધરી ૨૪મીએ બ્રાહ્મ મુહૂર્તે સમાધિ મૃત્યુ થયું, અમિતાભ ૨૪મીએ રાત્રે આવ્યાં, ૨૫મીએ અગ્નિ સંસ્કાર કર્યા. ૨૭મીએ પાટકર હોલમાં પ્રાર્થના સભા યોજાઈ, તેમની પાવન સ્મૃતિમાં જૈન યુવક સંઘે શ્રી ધનવંતભાઈના તંત્રીપદે નવેમ્બરનો પ્રબુદ્ધ જીવનનો અંક શ્રદ્ધાંજલિ અંક તરીકે અને જાન્યુઆરી ૨૦૦૬નો દળદાર અંક સ્મરણાંજલિ અંક તરીકે પ્રસિદ્ધ કર્યા. ૩૬૮ ના પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 416 417 418 419 420 421 422 423 424