Book Title: Pravas Darshan
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 417
________________ નિશ્રામાં (પાટણપાસે), પ્રભાવક સ્થવિરો – ભાગ, જિનતત્ત્વ, સાંપ્રત સહચિંતન ભાગ ૧, ડિસે. ૮૯, ભાગ ૨, ભાગ ૩. ૧૯૯૦ પુત્ર અમિતાભને કોર્નેલ યુનિવર્સિટી તરફથી Ph.D.ની ડીગ્રી મળી., તારાબહેનના માતુશ્રી ધીરજબેન દીપચંદ શાહનો ત્રીજી જૂન ૧૯૯૦ સ્વર્ગવાસ થયો., વંદનીય હૃદયસ્પર્શ ભાગ-૧, માર્ચ-૯૦, “શેઠ મોતીશા' પ્રગટ થયા., અખિલ ભારતીય પત્રકાર પરિષદમાં વક્તવ્ય આપ્યું - ધોળકા. ૧૯૯૧ પુત્ર અમિતાભને ત્યાં અમેરિકામાં બોસ્ટન પાસે એન્ટન બન્ને જણ ગયાં. તા. ૧૭ માર્ચ ૧૯૯૧, ચૈત્ર સુદ ૧ - ગુડી પડવાને દિને પૌત્ર ચિ. અર્ચિતનો જન્મ થયો, શેઠ મોતીશા - બીજા આવૃત્તિ – ૧૯૯૧, તાઓ દર્શન - ૯૧, પ્રભાવક સ્થવિરો - ૯૧માં પ્રગટ થયા. ૧૯૯૨ અમેરિકા, યુ.કે. અને આઈસલેન્ડનો પ્રવાસ, અભયભાઈ અને મંગલાબહેન સાથે આઈસલેન્ડનો પ્રવાસ, એન્ટનમાં પૌત્રી અચિરાનો ૨૭ નવેમ્બર ૯૨ના રોજ જન્મ થયો., જિનતત્ત્વ - ભાગ ૫, વંદનીય હૃદયસ્પર્શ ભાગ ૨, અભિચિંતના - જાન્યુ. ૯૨ શેઠ મોતીશા, બેરરથી બ્રિગેડિયર જાન્યુ. ૯૨, પ્રભાવક સ્થવિરો ઓક્ટો. ૯૨ પ્રગટ થયા. ૧૯૯૩ “તિવિહેણ વંદામિ' - માર્ચ ૯૩, “રાણકપુર તીર્થ’ - જાન્યુ. પ્રભાવક સ્થવિરો - ઓગસ્ટ ૯૩, સાંપ્રત સહચિંતન - ભાગ-૪ સપ્ટેમ્બર, ‘જિનતત્ત્વ' ભાગ ૧ - બીજી આવૃત્તિ. ૧૯૯૪ ૧૨ જૈન સાહિત્ય સમારોહ બોતેર જિનાલય કચ્છ “સાંપ્રત સહચિંતન ભાગ ૫, જૂન ૯૪, ફેબ્રુઆરી ૯૪માં શ્રી રાકેશભાઈ ઝવેરીએ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર” પર થિસિસ - મહાનિબંધ - ડૉ. રમણભાઈ શાહના માર્ગદર્શન સાથે લખવા મુંબઈ યુનિ.માં રજિસ્ટર કરાવ્યું. ૧૯૯૫ ૧૩મો જૈન સાહિત્ય સમારોહ - શંખે સ્વરમાં, વિજયશેખર કૃત નલદમયંતી પ્રબંધ - ફેબ્રુ. ૯૫, Jin Vachan ફેબ્રુઆરી ૯૫, બીજી આવૃત્તિ ઓગષ્ટ ૯૫, સાંપ્રત સહચિંતન ફેબ્રુઆરી ૯૫. ૧૯૯૬ પિતાશ્રી ચીમનભાઈનો 100મા વર્ષમાં પ્રવેશ, ૧૪માં જૈન સાહિત્ય સમારોહ, ગોધરા – કચ્છ, “કોફ્યુસિયસનો નીતિધર્મ ઓગષ્ટ ૯૬, જિન તત્ત્વ, ભાગ-૩, ફેબ્રુઆરી ૯૬. ૧૯૯૭ ૧૫મો જૈન સાહિત્ય સમારોહ, ઇજિપ્ત, ગ્રીસ અને તુર્કસ્તાનનો પ્રવાસ, સાંપ્રત સહચિંતન ભાગ-૯, અધ્યાત્મ સાર ભાગ-૧ - ૯૭, ઓસ્ટ્રેલિયા - ૯૭, પ્રભાવક સ્થવિરો જૂન-૯૭. ૧૯૯૮ ૨/૧૨૯૮ના દિવસે કોન્વોકેશન - રાકેશભાઈને Ph.D.ની ડીગ્રી નોર્વે સ્વીડનનો પ્રવાસ, અભયભાઈ મહેતા સાથે, પાસપોર્ટની પાંખે – ભાગ-૧ની ત્રીજી આવૃત્તિ - માર્ચ ૯૮, પાસપોર્ટની પાંખે ઉત્તરાલેખન (ભાગ-૨) ઓક્ટો.-૯૮, સાંપ્રત સહચિંતન ભાગ-૧૦. ૧૯૯૯ યુનાઈટેડ આરબ એમિરેટસ” દુબઈ, મસ્કત, શારજહા, અબુધાબીનો પ્રવાસ, રમણભાઈ, તારાબહેન, યુવક સંઘના પ્રમુખ રસિકલાલ લહેરચંદ સાથે કર્યો., જૈન શોશ્યલ ગ્રુપ” ઉપરાંત જુદા જુદાં ઘરે - ખાસ કરીને રજનીભાઈ શાહ, ભરતભાઈ શાહ, નવીનભાઈ શાહ વગેરેને ત્યાં આમંત્રિતો વચ્ચે જૈન ધર્મ અને સાહિત્ય પર પ્રવચનો, “મસ્કતમાં દિલીપભાઈ શાહ તરફથી વિશેષ સભામાં રમણીકલાલ શાહના પ્રમુખસ્થાને, ગુર્જર ફાગુ સાહિત્ય – ૯૯, “સાંપ્રત સહચિંતન' - ભાગ-૧૧ મે ૯૯, જૈન લગ્ન વિધિ - બીજી આવૃત્તિ - ૯૯, ઓસ્ટ્રેલિયા પ્રવાસ-દર્શન x ૩૬૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 415 416 417 418 419 420 421 422 423 424