Book Title: Pravachansara Piyush Part 2
Author(s): Kundkundacharya, Amrutchandracharya, Himmatlal Jethalal Shah
Publisher: Grand Rapid America Mumukshu Mandal America
View full book text ________________
ક
,
6
6
લ
%
-
જિનજીની વાણી
*
* ન્હws (રાગ : આશા ભર્યા અમે આવિયા...).
સીમંધર મુખથી ફૂલડાં ખરે, એની કુંદકુંદ ગૂંથે માળ રે,
જિનજીની વાણી ભલી રે... સીમંધર૦ વાણી ભલી, મન લાગે રળી, જેમાં સાર-સમય શિરતાર રે,
- જિનજીની વાણી ભલી રે.... સીમંધર૦ ગૂંથ્યા પાહુડ ને ગૂંથ્ય પંચાસ્તિ, ગૂંચ્યું પ્રવચનસાર રે,
જિનજીની વાણી ભલી રે... સીમંધર૦ ગૂંથ્ય નિયમસાર, ગૂંથ્ય રયણસાર, ગૂંથ્યો સમયનો સાર રે,
જિનજીની વાણી ભલી રે.... સીમંધ૨૦ સ્યાદવાદ કેરી સુવાસે ભરેલો, જિનજીનો ૐકાર નાદ રે,
જિનજીની વાણી ભલી રે... સીમંધર ૦ વંદુ જિનેશ્વર, વંદુ હું કુંદકુંદ, વંદુ એ ૐ કા૨ નાદ રે,
- જિનજીની વાણી ભલી રે... સીમંધર હેડે હજો, મારા ભાવે હજો, મારા ધ્યાને હજો જિનવાણ રે,
જિનજીની વાણી ભલી રે... સીમંધર જિનેશ્વરદેવની વાણીના વાયરા, વાજો મને દિનરાત રે,
જિનજીની વાણી ભલી રે... સીમંધર૦
પ્રવચનસાર - પીયૂષ
શેયતત્ત્વ - પ્રજ્ઞાપન
Loading... Page Navigation 1 ... 265 266 267 268