Book Title: Pravachana Ratnakar 10 Author(s): Kanjiswami Publisher: Kundkund Kahan Digambar Jain Trust View full book textPage 5
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates * પ્રકાશકીય નિવેદન * मंगलं भगवान वीरो मंगलं गौतमोगणी। मंगलं कुन्दकुन्दार्यो जैन धर्मोस्तु मंगलम्।। પ્રારંભિકઃ પરમ દેવાધિદેવ જિનેશ્વરદેવ શ્રી વદ્ધમાનસ્વામી, ગણધરદેવ શ્રી ગૌતમસ્વામી તથા આચાર્ય ભગવાન શ્રી કુંદકુંદદેવાદિને અત્યંત ભક્તિ સહિત નમસ્કાર. ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ વિષે ઉલ્લેખો वन्द्यो विभुर्भुवि न कैरहि कौण्डकुन्दः ન્દ્ર-પ્રમ-કવિ-કીર્તિ-વિભૂષિતા: / यश्चारु-चारण-कराम्बुजचञ्चरीकश्चक्रे श्रुतस्य भरते प्रयतः प्रतिष्ठाम् ।। [ ચંદ્રગિરિ પર્વત પરનો શિલાલેખ ] અર્થ:- કુન્દપુષ્પની પ્રભા ધરનારી જેમની કીર્તિ વડે દિશાઓ વિભૂષિત થઈ છે, જેઓ ચારણોના-ચારણઋદ્ધિધારી મહામુનિઓનાં-સુંદર હુસ્તકમળોના ભ્રમર હતા અને જે પવિત્રાત્માએ ભરતક્ષેત્રમાં શ્રતની પ્રતિષ્ઠા કરી છે, તે વિભુ કુંદકુંદ આ પૃથ્વી પર કોનાથી વંધ નથી ? વોuહન્દ્રો યતીન્દ્રઃ || रजोभिरस्पृष्टतमत्वमन्तबर्बाह्येपि संव्यञ्जयितुं यतीशः । रजःपदं भूमितलं विहाय चचार मन्ये चतुरंगुलं सः ।। [વિંધ્યગિરિ-શિલાલેખ ] Please inform us of any errors on Rajesh@AtmaDharma.comPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 479