________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૦ ]
થન રત્નાકર ભાગ-૯ यथा कोऽपि नरो जल्पति अस्माकं ग्रामविषयनगरराष्ट्रम्। न च भवन्ति तस्य तानि तु भणति च मोहेन स आत्मा।। ३२५ ।। एवमेव मिथ्यादृष्टिआनी निःसंशयं भवत्येषः। य: परद्रव्यं ममेति जानन्नात्मानं करोति।। ३२६ ।। तस्मान्न मे इति ज्ञात्वा द्वयेषामप्येतेषां कर्तृव्यवसायम्।।
परद्रव्ये जानन् जानीयात् दृष्टिरहितानाम्।।३२७।। ગાથાર્થ- [ વિહિતાર્થી:] જેમણે પદાર્થનું સ્વરૂપ જાણ્યું નથી એવા પુરુષો [વ્યવહારમાષિતેન તુ] વ્યવહારનાં વચનોને ગ્રહીને [પ૨દ્રવ્યું મમ] “પદ્રવ્ય મારું છે' [ ભાન્તિ] એમ કહે છે, [ 1 ] પરંતુ જ્ઞાનીઓ [ નિશ્ચયેન નાનન્તિ] નિશ્ચય વડે જાણે છે કે ‘[વિન્વિત્ ] કોઈ [પરમાણુમાત્રમ્ પ ] પરમાણુમાત્ર પણ [ન ર મ ] મારું નથી” .
[૧થા] જેવી રીતે [ 5: કવિ નર: ] કોઈ પુરુષ [કસ્માવ૬ ગ્રામવિષયનરિરાષ્ટ્રન] અમારું ગામ, અમારો દેશ, અમારું નગર, અમારું રાષ્ટ્ર' [નસ્પતિ] એમ કહે છે, [1] પરંતુ તાનિ] તે [1] તેનાં [ ભવત્તિ] નથી, [મોહેન ૨] મોહથી [સ: માત્મા] તે આત્મા [ મતિ ] મારાં' કહે છે; [gવમ્ ga] તેવી જ રીતે [૫: જ્ઞાની] જે જ્ઞાની પણ [પ૨દ્રવ્યું મમ] “પદ્રવ્ય મારું છે' [તિ નાન] એમ જાણતો થકો [ ગાત્માન રોતિ] પરદ્રવ્યને પોતારૂપ કરે છે, [ps:] તે [નિ:સંશય ] નિઃસંદેહ અર્થાત ચોક્કસ [ મિથ્યાદછિ:] મિથ્યાદષ્ટિ [ ભવતિ] થાય છે.
[તસ્મા ] માટે તત્ત્વજ્ઞો [ન મે રૂતિ જ્ઞાત્વી] “પદ્રવ્ય મારું નથી' એમ જાણીને, [ Bતેષાં કુષાર્ ગરિ] આ બન્નેનો (-લોકનો અને શ્રમણનો-) [પ૨દ્રવ્ય] પરદ્રવ્યમાં [વરૃવ્યવસાય નાન] કર્તાપણાનો વ્યવસાય જાણતા થકા, [નાનીયા ] એમ જાણે છે કે [દરિદિતાનામ્] આ વ્યવસાય સમ્યગ્દર્શન રહિત પુરુષોનો છે.
ટીકા:- અજ્ઞાનીઓ જ વ્યવહારવિમૂઢ (વ્યવહારમાં જ વિમૂઢ) હોવાથી પરદ્રવ્યને આ મારું છે' એમ દેખે છે-માને છે; જ્ઞાનીઓ તો નિશ્ચયપ્રતિબદ્ધ (નિશ્ચયના જાણનારા) હોવાથી પરદ્રવ્યની કણિકામાત્રને પણ “આ મારું છે' એમ દેખતા નથી. તેથી, જેમ આ જગતમાં કોઈ વ્યવહારવિમૂઢ એવો પારકા ગામમાં રહેનારો માણસ “આ ગામ મારું છે' એમ દેખતો-માનતો થકો મિથ્યાદષ્ટિ (ખોટી દષ્ટિવાળો) છે. તેમ જ જ્ઞાની પણ કોઈ પણ પ્રકારે વ્યવહારવિમૂઢ થઈને પરદ્રવ્યને “આ મારું છે' એમ દેખે તો તે વખતે તે પણ નિઃસંશયપણે અર્થાત ચોક્કસ,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com