Book Title: Pravachana Ratna Chintamani 3
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 2
________________ -: પ્રાપ્તિસ્થાન : શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ - ૩૬૪૨૫૦ ફોન નંબર : ૦૨૮૪૬-૨૪૪૦૮૪ 0 શ્રી સીમંધર ભગવાન દિગંબર જિન મંદિર ૧૭૩/૧૭૫ મુમ્બાદેવી રોડ, મુંબઈ - ૪૦૦ ૦૦૨ ટેલી-ફેક્સ : ૨૩૪૨૫૨૪૧/૨૩૪૪૬૦૯૯ પૂજ્ય શ્રી કાનજીસ્વામી સ્મારક ટ્રસ્ટ કહાન નગર, લામ રોડ, દેવલાલી - ૪૨૨૪૦૧ ટેલી-ફેકસ : ૦૨૫૩-૨૪૯૧૦૪૪ ] શ્રી પંડિત ટોડરમલ સ્મારક ભવન એ-૪, બાપૂનગર, જયપુર - ૩૭૦૨૦૧૫ ફોન નંબર : ૨૭૦૫૫૮૧ - ૨૭૦૭૪૫૮ પ્રત : ૨૫∞ – વૈશાખ સુદ બીજ, પૂજ્ય ગુરુદેવશ્રીની ૧૧૬મી જન્મ-જયંતિ, * વીર નિર્વાણ સં. ૨૫૩૧, વિક્રમ સં. ૨૦૬૧ તા. ૧૦-૫-૨૦૦૫ * વેચાણ કિંમત - રૂ. ૨૦/- * નમ્ર વિનંતી શ્રી વીતરાગી દેવ-શાસ્ત્ર-ગુરુભ્યો નમઃ વીતરાગમાર્ગના પ્રભાવક આધ્યાત્મિક સત્પુરુષ પૂજ્ય શ્રી કાનજીસ્વામીને અગણિત વંદન કરી પ્રસ્તુત ગ્રંથ આપના કરકમલોમાં સાદર સમર્પિત છે. તેનો વિનય અને બહુમાનપૂર્વક સ્વાધ્યાય કરશો. શ્રી જિનવાણીની કોઈપણ પ્રકારે અશાતના કરશો નહીં. તેમાં ડાઘ પાડશો નહીં, ફાડશો નહીં, બગાડશો નહીં તેમ જ સૂવાના પલંગ પર કે જમીન પર, અગર જ્યાં-ત્યાં અયોગ્ય સ્થાને રાખશો નહીં. જિનવાણી (શાસ્ત્રજી) એ ભગવાનની વાણી છે અને ભગવાનની વાણી જિનવર બરોબર છે, તેથી જિનેશ્વર દેવ સમાન જ જિનવાણીનું બહુમાન કરી અને મર્મ સમજી રત્નત્રયની પ્રાપ્તિ કરતાં નિકટ ભવ્ય બની જવાય છે. • પૂજ્યશ્રી કાનજીસ્વામી સ્મારક ટ્રસ્ટ, દેવલાલી ટાઈપ સેટીંગ : સમીર પારેખ, ક્રિએટીવ પેજ સેટર્સ ૩૪, કાવસજી પટેલ સ્ટ્રીટ, ૧૭, લાખાણી ટેરેસ, ફોર્ટ, મુંબઈ – ૧ ટેલી. ૨૨૮૨ ૫૭ ૮૪ મુદ્રણ :

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 316