Book Title: Pravachan Saroddhar Part 02
Author(s): Amityashsuri, Vajrasenvijay
Publisher: Shiv Jain Shwe Mu. Pu. Jain Sangh

View full book text
Previous | Next

Page 4
________________ શ્રી હારસૂરીશ્વરજી જગદ્ગુરુ શ્વે. મૂ. પૂ. તપાગચ્છ જૈન સંધના સુકૃતાની અનુમાદના અઢારેક વર્ષ પૂર્વે મલાડ (મુંબઈ)માં શ્રી જગવલ્લભપાર્શ્વનાથ ભગવાનનુ એક માટુ અને ખીજા ત્રણ-ચાર નાના દેશસરેા હતા. ધીરે ધીરે મલાડ ( પૂર્વ )માં આપણા જૈનાની વસ્તી વધતી હતી. પરંતુ આરાધના કરવા માટે કાઈ સુવ્યવસ્થિત સ્થળ નહીંવત્ હતા. તે વખતે કેટલાક આરાધક જૈન ભાઈઓને પરમે પકારી પૂજ્ય પન્યાસજી શ્રી ચરણવિજયજી ગણિવર તરફથી પ્રેરણા અને માદન મળ્યા અને આ સ`સ્થા અસ્તિવમાં આવી. આ સસ્થા હસ્તકના છ મજલાના વિશાળ બિલ્ડીંગમાં ત્રીજે માળે શ્રી શ્રેયાંસનાથ ભગવાન આદિ જિનામિબેની પૂજ્યપાદ પંન્યાસજી શ્રી ચરણવિજયજી મહારાજના વરદ્દહસ્તે ચલ-પ્રતિષ્ઠા થયા બાદ, મલાડ (પૂર્વ)માં આજે જૈનેની વસ્તી ખુખ જ વધી રહી છે. મૂળનાયક શ્રી શ્રેયાંસનાથ ભગવાન આદિ જિનબિંબેની અ`જનશલાકા ૩૬ કોડ નવકાર મંત્ર આરાધક પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયયશે દેવસૂરીશ્વરજી મ. સા. ના વરહસ્તે અમલનેર મુકામે થઈ હતી. સૌંસ્થાના બિલ્ડીંગમાં ચેાથે માળે શ્રી મહાવીરસ્વામી ભગવાન, પાંચમા માળે શ્રી શખેશ્વર પાર્શ્વનાથજી અને છઠ્ઠા માળે શ્રી આદિશ્વર ભગવાન આદિ જિનબિં પ્રતિષ્ઠિત કરાયા છે. જેની અંજનશલાકા અને પ્રતિષ્ઠા અમારા સઘના ઉપકારી એવા પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયહીરસૂરીશ્વરજી મ. સા. તથા પ. પૂ. આચાર્ય શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા. ના વરદ્હસ્તે થઈ હતી. તે પ્રસ`ગે એક સાથે ૧૬ દિક્ષાના પ્રસ`ગ પણ મહેસ્રવ સાથે ઉજવાયે હતા. આ સસ્થામાં આજ સુધી ત્રણવાર ઉપધાન તપની પણ આરાધના થઈ છે. સસ્થાના ગ્રાઉન્ડ ક્લારમાં વ્યાખ્યાન વગેરે સુંદર આરાધના થાય છે. તથા કાયમી આયખીલ ખાતુ પણ ચાલે છે. પહેલે અને ખીજો માળ ઉપાશ્રય તરીકે વપરાય છે. જેમાં પૂ. પં. શ્રી ચરણુવિજયજી મ. સા.ના નામથી સુંદર જ્ઞાનભંડાર પણ છે. જે ચતુર્વિધ સંઘને ઘણાં ઉપયેાગમાં આવે છે. પહેલા માળે પ. પૂ. પરમાપકારી ગચ્છાધિપતિ સિદ્ધાન્તમહાદધિ આચાર્ય દેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી. મ. સા. તથા પ. પૂ. શ્રી ચરણવિજયજી ગણિવર મ. સા.ની મૂર્તિ પ્રતિષ્ઠત થયેલી છે. તેમજ હાલમાં તે સ્થળે એક · નવકાર–મંદિર ની

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 556