Book Title: Pratikramana Sutra Gyana Author(s): Publisher: ZZZ Unknown View full book textPage 7
________________ પ્ર.૨૩ ક્યા સૂત્રનો ઉપયોગ “સ્તવન' તરીકે થાય છે ? ઉ.૨૩ ઉવસગ્ગહર, સંતિકર, અજિતશાંતિ, પ્ર.૨૪ ક્યા સૂત્રનો ઉપયોગ “માંગલિક કાર્યોમાં થાય ? ઉ.૨૪ નવકાર, ઉવસગ્ગહર, સંતિકર, નાની શાંતિ, મોટી શાંતિ. પ્ર.૨૫ ક્યા સૂત્રનો ઉપયોગ માત્ર “એક જ પ્રતિક્રમણમાં થાય છે ? ઉ.૨૫ સકલતીર્થ, ભરફેસર, સકલાડર્વત, અજિત શાંતિ. પ્ર.૨૬ ક્યા સૂત્રનો ઉપયોગ “ત્રણ' પ્રતિક્રમણમાં થાય છે ? ઉ.૨૬ અતિચાર, મોટી શાંતિ, સકલાડહત, અજિત શાંતિ, પખી સૂત્ર, સ્નાતસ્યા સ્તુતિ. પ્ર.૨૭ ક્યા સૂત્ર માત્ર “ગુરૂ' સંબંધી ઉપયોગી થાય છે ? ઉ.૨૭ ઇચ્છકાર, અભુઓિ, જાવંતકવિ, અન્નઈજજેસુ, પંચિંદિય, વાંદણા, ઇચ્છામિખમા, આયરિય ઉવજ્રાય, ભુવનદેવતા સ્તુતિ, ક્ષેત્ર દેવતા સ્તુતિ. પ્ર.૨૮ ક્યા સૂત્ર બધા મોટા અવાજે સાથે મળી બોલે છે ? ઉ.૨૮ સંસાર દાવા, આમુલાલોલધૂલી, સુઅદેવયા, ખમાસમણ, નમોડસ્તુવર્ધમાનાય, વરકનક, નમોડહંત, ભગવાનડહં. પ્ર.૨૯ ક્યા સૂત્રમાં અનેક મહાપુરૂષોના નામો છે ? ઉ.૨૯ ભરફેસર. પ્ર.૩૦ વર્ષમાં દેવસી-રાઈ' પ્રતિક્રમણ કેટલા કરાય છે ? ઉ.૩૦ દેવસિ-૩૩૫– (૩૬૦), રાઈ-૩૬૦. પ્ર.૩૧ વર્ષમાં “માંગલિક પ્રતિક્રમણ કેટલા કરાય છે ? ઉ.૩૧ ૨૫ (પચ્ચીસ) Sutra gyana #7 www.jainuniversity.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17