Book Title: Pratikramana Sutra Gyana
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 10
________________ પ્ર.પર ક્યા સૂત્રની રચના રાજા (સંઘ)ની વિનંતીના કારણે થઈ ? ઉ.૫૨ ઉવસગ્ગહરં, નાની શાંતિ, ભક્તામર. પ્ર.૫૩ ક્યા સૂત્રમાં એકપણ જોડાક્ષર આવતું નથી ? ઉ.૫૩ સંસાર દાવા, અજીત શાંતિ-ગાથા ૩૭. પ્ર.૫૪ ક્યા સૂત્રની એક ગાથામાં “કુરુ કુરુ' શબ્દ ૫ વખત આવે છે ? Miversity.org ઉ.પ૪ નાની શાંતિ ગાથા, અથ રક્ષ રક્ષ પ્ર.૫૫ ક્યા સૂત્રની એક ગાથામાં જ “લ’ની બારાખડીના ૧૫ અક્ષરો છે ? ઉ.૫૫ સંસાર દાવા-ગાથા ૪ પ્ર.૫૬ ક્યા સૂત્રની એક ગાથામાં ૭ મંત્રાક્ષરો આવે છે ? ઉ.૫૬ નાની શાંતિ. ગાથા ૧૪ ભગવતી ગુણવતી. પ્ર.૫૭ ક્યા સૂત્રની રચના અનેક રાગમાં કરવામાં આવી છે ? ઉ.૫૭ અજીતશાંતિ, સંસારદાવા સ્તુતિ, સ્નાતસ્યા સ્તુતિ. આવતી પ્ર.૫૮ ક્યા સૂત્રનું સ્મરણ ઈન્દ્ર મહારાજા ઈન્દ્ર સભામાં યોગમુદ્રામાં કરે છે ? ઉ.૫૮ નમુત્થણે સૂત્ર. પ્ર.૫૯ ક્યા સૂત્રનો ઉપયોગ “નવકાર વાળી’ ગણતાં થાય છે ? ઉ.૫૯ નવકાર, લોગસ્સ, ઉવસગ્ગહર. પ્ર.૬૦ ક્યા સૂત્રમાં શ્રાવકના ૩૬ સદાચાર બતાડ્યા છે ? ઉ.૬૦ મન્હજીણાર્ણ સૂત્ર. Sutra gyana # 10 www.jainuniversity.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17