Book Title: Pratikramana Sutra Gyana
Author(s):
Publisher: ZZZ Unknown
View full book text
________________
પ્ર.૬૧ ક્યા સૂત્રનો સંપૂર્ણ ઉપયોગ ક્રિયામાં ખાસ થાય છે ? ઉ.૬૧ જયવીયરાય, લોગસ્સ (કાઉસ્સગ્નમાં)
પ્ર.૬૨ ક્યા સૂત્રનો ઉપયોગ પ્રતિક્રમણમાં થોડા અંતરે ચાર વિભાગમાં થાય છે ? ઉ.૬૨ કલ્યાણકંદ, સંસારદાવા, સ્નાતસ્યા, ભગવાનડોં.
પ્ર.૬૩ ક્યા સૂત્રથી ફીટ્ટાવંદન, થોભ વંદન, દ્વાદશાવર્તવંદન થાય ? પ્ર૬૩ ઈચ્છામિ ખમાસમણો, ઈચ્છાકાર, અભુ8િઓ.
પ્ર.૬૪ પાંચ પ્રતિક્રમણમાં નાનામાં નાનું સૂત્ર અને મોટામાં મોટું સૂત્ર ક્યું? ઉ.૬૪ નાનું સૂત્ર– (૧) ભગવાનડહં, (૨) નમોડહતુ.
મોટું સૂઝ- (૧) અતિચાર, (૨) પખી સૂત્ર.
પ્ર.૬૫ પાંચ પ્રતિ.ની ક્રિયામાં ઓછામાં ઓછો અને વધુમાં વધુ કાઉસગ્ગ કેટલા શ્વાસો શ્વાસનો હોઈ શકે? ઉ.૬૫ (૧) ઓછામાં ઓછા ૮ શ્વાસોશ્વાસ પાંચે પ્રતિક્રમણમાં.
(૨) વધુમાં વધુ ૧૦૦૮ શ્વાસોશ્વાસ સંવત્સરી પ્રતિક્રમણમાં.
सर्व ज्ञानाय भवन
પ્ર.૬૬ કઈ મુદ્રામાં ક્યા સૂત્રો બોલાય છે ? ઉ.૬૬ ] પંચિંદિય સૂત્ર-સ્થાપના મુદ્રા
D ખમાસમણું- પંચાંગ પ્રણિપાત D ચૈત્યવંદન, નમુત્થણ, સકલાર્ણત્રયોગમુદ્રા | જય વીચરાય, આયરિયા, જાવંત, જાવંતિ-મુક્તાસુક્તિ મુદ્રા. લોગસ્સ, નાણમ્મી, નવકાર કાઉસગ્ગ મુદ્રા.
નવકાર-સ્થાપન-ઉત્થાપન વિગેરે અનેક મુદ્રા. | વાંદણા-યથાજાત મુદ્રા.
પ્રતિક્રમણ ઠાવવાનું- યમુર મુદ્રા
વંદિત્ત-વીરાસન મુદ્રા (ધનુષ્ય મુદ્રા) [] અરિહંત ચેઈયાણં=જિનમુદ્રા.
Sutra gyana # 11
www.jainuniversity.org

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17