Book Title: Pratikramana Sutra Gyana Author(s): Publisher: ZZZ Unknown View full book textPage 6
________________ ૪) કમલદલ, ૮) સર્વે યક્ષા, પ્ર.૧૩ ક્યા સૂત્રોને કાઉસ્સગ્નમાં શાંતિથી સાંભળવાના હોય છે ? ઉ.૧૩ ૧) ચાર થોયના જોડા, ૨) નાની શાંતિ, ૩) મોટી શાંતિ, ૫) યસ્યા: ક્ષેત્ર, ૬) જ્ઞાનાદિ ગુણ, ૭) જીસેખિત્તે, ૯) સુઅદેવયા, ૧૦) પખી સૂત્ર (શ્રાવકો માટે) પ્ર.૧૪ કાઉસગ્નમાં સૂત્રના સ્મરણના બદલે ક્યા વિષયનુ ચિંતવન થાય છે ? ઉ.૧૪ તપચિંતવનની ભાવના રાઈ પ્રતિક્રમણ વખતે કરાય ચે. પ્ર.૧૫ ક્યા સૂત્રમાં ૨૪ તીર્થકર ભગવાનનાં નામો આવે છે ? ઉ.૧૫ ૧) લોગસ્ટ, ૨) સકલાડર્વત, ૩) મોટી શાંતિ. પ્ર.૧૬ ક્યા સૂત્રોમાં ૫ તીર્થકર ભગવાનના નામો આવે છે ? ઉ.૧૬ ૧) કલ્યાણકંદ, ૨) જગચિંતામણિ પ્ર.૧૭ ક્યા સૂત્રોમાં ૨ તીર્થકર ભગવાનના નામો આવે છે ? ઉ.૧૭ ૧) સિદ્ધાણં બુદ્ધાણં,૨) અજિત શાંતિ. પ્ર.૧૮ ક્યા સૂત્રોમાં માત્ર ૧ તીર્થકર ભગવાનનું નામ આવે છે ? ઉ.૧૮ ભક્તામર, ઉવસગ્ગહર, સંસારદાવા, નાની શાંતિ, ચઉક્કસાય, સંતિકરં, સ્નાતસ્યા. પ્ર.૧૯ ક્યા સૂત્રમાં શાશ્વતી પ્રતિમાની સંખ્યા (તથા નામ) આવે છે ? ઉ.૧૯ સકલતીર્થ, જગચિંતામણી પ્ર.૨૦ ક્યા સૂત્રમાં ૧૭૦ ભગવાનની (૫ રંગની પરિવારની) વાત આવે છે ? ઉ.૨૦ વરકનક, જગતચિંતામણી પ્ર.૨૧ ક્યા સૂત્રમાં ૨૦ વિરહમાન ભગવાનના કેવળજ્ઞાની તથા સાધુની સંખ્યા આવે છે? ઉ.૨૧ જગતચિંતામણી. પ્ર.૨૨ ક્યા સૂત્રનો ઉપયોગ “સજઝાય' તરીકે થાય છે? ઉ.૨૨ સંસારદાવા, ભરફેસર, ઉવસગ્ગહર, નવકાર, મન્દજીણાણું Sutra gyana # 6 www.jainuniversity.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17