Book Title: Prathamanuyog Shastra ane Tena Praneta Sthavir Aryakalaka
Author(s): Punyavijay
Publisher: Punyavijayji

View full book text
Previous | Next

Page 1
________________ પ્રથમાનુયાગશાસ્ત્ર અને તેના પ્રણેતા સ્થવિર આ કાલક ' परिआओ पव्वज्जाभावाओ नत्थि वासुदेवाणं । होइ बलाग सो पुरण पढमणुओगाओ णायव्वो । आवश्यक नियुक्ति, गाथा ४१२. દીક્ષા લઈ ન શકવાને કારણે વાસુદેવને દીક્ષાપર્યાય નથી પણ બલદેવે દીક્ષા સ્વીકાર કરે છે માટે તેમને દીક્ષાપર્યાય છે. તે અમે અહીં જણાવતા નથી એટલે જેએ જાણવા ઇચ્છે તેમણે પ્રથમાનુયાગથી તે જાણી લેવા. तत्थ ताव सुम्मसामिणा जंबूनामस्स पढमाणुओगे तित्थयर- चक्कुवट्टि - दसारवं सपरूवणागयं वसुदेवचरियं कहियं ति । વસુરેřી, પ્રથમ સું, પત્ર ૨. સુધર્માંસ્વામીએ જ‰ નામના પોતાના શિષ્ય સમક્ષ પ્રથમાનુયોગના વ્યાખ્યાન પ્રસંગે તીર્થંકર, ચક્રવર્તી અને દશારેનું ચરિત્ર વર્ણવતાં વસુદેવનું ચરિત્ર કહ્યું હતું. Jain Education International 3 मेहावीसीसम्म ओहामिए कालगज्जथेराणं । सज्झतिएण अह सो खिते इमं भणिओ ।। १५३८ ।। સ્થવિર આ કાલકને બુદ્ધિમાન શિષ્ય દીક્ષા મૂકીને ધરવાસમાં ચાલ્યેા ગયા ત્યારે તેમના સહાધ્યાયીએ તેમને ( કાલકાને) ઉપહાસ કરતાં આ પ્રમાણે કહ્યું : afragi satतं ण य णातो तारिसी मुहुत्तो उ । जत्थ थिरो होइ सेहो निक्खतो अहो ! हु बोद्धव्वं ।। १५३६ ।। આપ ઘણું ભણ્યા, પણ તેવું મુક્ત નથી જાણી શકયા કે જે મુદ્દમાં નિષ્કાંત એટલે દીક્ષા લીધેલા શિષ્ય સ્થિર રહે. અહા! હજુ આપને પણ કેટલું જાણવાનુ છે ? For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8