Book Title: Prashnottar Mohanmala Purvarddha Author(s): Mohanlalmuni Publisher: Prem Jinagam Samiti Mumbai View full book textPage 6
________________ -પ Jain Education International પૂ. રત્ન શ્રી માહન ગુરૂ ગુણ ગ્રામ. ( રાગ :- વ'ક્રુ વાર હજાર ) મોહન.... (૧) મોહન.... (૨) મોહન.... (૩) મોહન.... (૪) વંદું મનધરી ભાવ મોહનદ્ગુરુ, વંદું મનધરી ભા..... ઓગણીસે તે સાળની સાલે, ધન્ય ધેાલેરા અંદર કોઠારી કુલે જન્મ્યા ગુરુજે, કુળ દીપાવણુ હાર.... આળ વયે સત્ સ ંગે, લાગ્યા સ્વસા રંગ, મનડુ ગુરુનુ' તલસે સદા, કરવા અસા ભ’ગ.... ઓગણીસે આડત્રીસ સાલે ધેાલેરા શહર મેઝર, દીક્ષા લીધી ગાપાલ ગુરુ પાસ, પટ્ટ શિષ્ય વારસદાર.... સ્વમત પરમત આગમગ્રંથ, વાંચ્યા ચિંતન્યા ગુરુગમ, અટપટા પ્રશ્નો ગુરુ રહસ્યો, શેાધ્યા ગ્રંથ આગમ..... વીસ વરસના સતત શ્રમે, રચી પ્રશ્નોત્તર માહન માળ, પૂર્વાધ ઉત્તરાર્ધ બન્ને ભાગે, એકવીસસે સાત ઉત્તર..... મોહન.... (પ) હિત શિક્ષા, સત્ય પ્રકાશ, રચી મુહપત્તિ વિચાર, કયા આલબંનની જરૂર, વળી રચ્યું તપ વિચાર.... મેઘસુનિ વાલજી સ્વામી, ધમમૂર્તિ ધરમસી સ્વામિ, અધ્યાત્મ પ્રેમી કેશવ ગુરુ, શિષ્ય થયા અતિમ... એગણીસે બાણુની સાલે, વર્કપુર શહેર માઝાર, માસ પ્રથમ વદ એકાદશ, આત્મ સમાધિએ કાળ.... સંવત વીસસે। આડત્રીસે, ઘાટકોપર શહેરની માંય, મણીગુરુના શિષ્ય કેવળ પાસ, ધન્ય મુનિર્ગુણ ગાય.... મોહન.... (૬) For Private & Personal Use Only ટેક મોહન.... (૭) મોહન.... (૮) મોહન.... (૯) www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 576