Book Title: Prashnottar Mohanmala Purvarddha
Author(s): Mohanlalmuni
Publisher: Prem Jinagam Samiti Mumbai

View full book text
Previous | Next

Page 5
________________ * સ'. ૧૯૭૭ માં આંખે મેતીયા આવવા લાગ્યા. ડાકટરોના અભિપ્રાય થયા કે હવે મહુ વાંચવુ લખવું નહી. મારા મનમાં વિચાર ઉદ્ભવ્યેાકે જે કામ કરવાનુ છે તે તા હજુ બાકીજ છે. મારું બધું લખાણ પેન્સીલથી છૂટા છપાયા કાગળ ઉપર અબ્યપસ્થિત દશામાં છે તેથી મોતીથી આંખને હરકત નથી ત્યાં સુધીમાં આ ગ્રંથને મારી ધારણા પ્રમાણે બનાવી લઉં' તેમ વિચારી પાના ઉપર પ્રશ્નોત્તર લખવા શરૂ કર્યાં. અને એ ભાગ તૈયાર થયા. સ. ૧૯૭૯ ના ચેામાસામાં પોરબંદર ના ભાવિક શ્રાવ– કોએ સૂચન કર્યુ” કે આપુસ્તક બહુજ ઉપયેાગી છે તે બહાર પડે તે લાભદાયક બનશે. રાજકોટના પોપટલાલ કેવળચંદ શાહે તેમજ ઘેાલેરાના શ્રાવકોએ પણ તેવીજ માંગણી કરી, રાજકોટ નિવાસી ત્રિભાવનભાઇ મહેતા અને ખીમચંદ્ર ભાઇએ એકમત થઈ આ ગ્રંથને પુસ્તક રૂપે બહાર પાડવાના નિશ્ચય કર્યાં અને માસ્તર ઝવેરચદ જીદ્દવજીને કામ સોંપ્યું. તેના ફળ સ્વરૂપે “પ્રશ્નોત્તર મેનમાળા” નામથી બે પુસ્તકો વાચક ગણુ સમક્ષ પ્રગટ થયા. આ ગ્રંથની અ ંદર કોઇ દૃષ્ટિદેષથી અથવા લેખિત દેષથી શ્રોતાએને કે વાચક વર્ગને કોઇ ફેરફાર જણાય તે હિતદાવે નિવેદન કરશે અથવા તે પોતાના અભિપ્રાય જણાવશે તે આભાર થયેલી ભૂલને સુધા રવામાં આવશે. Jain Education International મુનિ માહનલાલ. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 576